CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એઈડ્સ કોણ ફેલાવે છે ?
સજાતીય સમાગમ
ચેપગ્રસ્ત સોય અને સિરિંજનો ઉપયોગ
અનૈતિક સંબંધ
ઉપરના બધા
એઈડ્સ કોના દ્વારા થાય છે ?
વાઈરસ
ફૂગ
બૅક્ટેરિયા
પ્રજીવ
કમળો શેનો રોગ છે ?
મૂત્રપિંડ
સ્વાદુપિંડ
યકૃત
આંતરડું
કયો રોગ ચેપી છે ?
કૅન્સર
મૅલેરિયા
ડાયાબિટીસ
હાઈપર ટેન્શન