CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોષ્ઠાંત્રિ
પૃથુકૃમિ
મૃદુકાય
સછિદ્ર
પૃથુકૃમિ સમુદાયનાં પ્રાણીઓમાં ઉત્સર્જન અંગ કયુ છે ?
જ્યોતકોષ
આશ્યક
ઉત્સર્ગિકા
હરિતપિંડ
સંધિપાદમાં શ્વસન કોના દ્વારા થાય છે ?
ઝાલર
ફેફસાંપોથી
શ્વાસનળી
બધા
કરમિયાનું સામાન્ય નામ શું છે ?
ગોળકૃમિ
શીર્ષકૃમિ
યકૃતકૃમિ
પટ્ટીકૃમિ