Chapter Chosen

પૃષ્ઠ્ફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક અર્ધઅર્ધગોલકની ઉપર એક નળાકાર વાસણ છે. અર્ધગોલકનો વ્યાસ 21 સેમી છે અને નળાકારની ઉંચાઇ 25 સેમી છે. જો વાસણ રૂ 3.5 પ્રતિ સેમી2 ના ભાવથી રંગવામાં આવે, તો વાસણને બહારથી રંગવાનો કુલ ખર્ચ શોધો. 

ચિરાગે બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકારના એક છેડે અર્ધગોળાકાર ઉડો ગોલક લગાવ્યો છે. નળાકારની ઉંચાઇ 1.5 મીટર છે અને તેની ત્રિજ્યા 50 સેમી છે, તો પક્ષીઓ માટે પાણી પીવાના આ સાધનનું કુલ પૃષ્ઠફળ શોધો. (bold pi bold space bold equals bold space bold 13 bold. bold 4 લો)


શંકુ આકારના તંબુની ત્રિજ્યા 4 મીટર અને તિર્યક ઉણ્ચાઇ મીટર છે. આવા 12 તંબુ બનાવવા માટે 125 સેમી લંબાઇનું કેટલું કૅનવાસ વપરાશે ? જો કૅનવાસની કિંમત રૂ 20 પ્રતિમીટર હોય, તો 12 તંબુ બનાવવા માટે કેટલો ખર્ચ થશે ? bold left parenthesis bold pi bold space bold equals bold space bold 3 bold. bold 14 bold right parenthesis

Advertisement
અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ એક રમકડું છે. શંકુના પાયાની તથા ગોલકની ત્રિજ્યા 5 સેમી છે. રમકાડાની કુલ ઉંચાઇ 17 સેમી છે. રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. 

અર્ધગોલકની ત્રિજ્યા = શંકુની ત્રિજ્યા = r = 5 સેમી

શંકુની ઉંચાઇ h = સમકડાની ઉંચાઇ - અર્ધગોલકની ત્રિજ્યા

= 17 - 5

= 12
સેમી

શંકુની તિર્યક ઉંચાઇ bold l bold space bold equals bold space square root of bold h to the power of bold 2 bold space bold plus bold space bold r to the power of bold 2 bold space end root

                        bold equals bold space square root of bold 12 to the power of bold 2 bold space bold plus bold space bold 5 to the power of bold 2 end root

bold equals bold space square root of bold 144 bold space bold plus bold space bold 25 end root

bold equals bold space square root of bold 169

bold equals bold space bold 13 bold space bold સ ે મ ી
 



રમકડાનું કુલ પૃષ્થફળ  = શંકુનું વક્રપૃષ્ઠફળ + અર્ધગોલકનું વક્રપૃષ્ઠળ

                        bold equals bold space bold pi bold space bold r bold space bold l bold space bold plus bold space bold 2 bold pi bold space bold r to the power of bold 2

bold equals bold space bold pi bold space bold r bold space bold left parenthesis bold l bold space bold plus bold space bold 2 bold r bold right parenthesis bold space

bold equals bold space bold 22 over bold 7 bold space bold cross times bold space bold 5 bold space bold left parenthesis bold 13 bold space bold plus bold space bold 2 bold space bold cross times bold space bold 5 bold right parenthesis bold space

bold equals bold space bold 22 over bold 7 bold space bold cross times bold space bold 5 bold space bold cross times bold space bold 23 bold space

bold equals bold space bold 2530 over bold 7

bold equals bold space bold 361 bold. bold 428571 bold space

bold equals bold space bold 361 bold. bold 43 bold space bold સ ે મ ી to the power of bold 2

રમકડાનું કુલ પૃષ્ઠફળ 361.42 સેમી2 છે. 


Advertisement
એક નળાકારના બંને છેડે બંધબેસતા અર્ધગોલક લગાવેલ એક ઘન પદાર્થ છે. નળાકારની ઉંચાઇ અને ત્રિજ્યા અનુક્રમે 20 સેમી અને 35 સેમી છે, તો સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. 

Advertisement