CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતાં નથી ?
લિગ્નાઈટ
બિટ્યુમિન
ઍન્થ્રેસાઈટ
પીટ
ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરતાં નીચેના પૈકી કયો ઘટક મળતો નથી ?
કોક
કોલટાર
કોલગૅસ
મિથેન
નીચેના પૈકી જળવાયુના ઉત્પાદનમાં શું વપરાય છે ?
એમોનિયા
કોક
કોલગૅસ
કોલટાર
કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે ?
પીટ
ઍન્થ્રેસાઈટ
બિટ્યુમિન
લિગ્નાઈટ