Chapter Chosen

વાયુનો ગતિવાદ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એક આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન 3 ગણું કરવામાં આવે, તો તેના અણુઓની r.m.s. ઝડપ straight v subscript straight r. straight m. straight s end subscript ............થશે.

  • 3 ગણી

  • 9 ગણી

  • 1 third ગણી
  • square root of 3 ગણી

એક ખુલ્લા નાના મોઢાવાળા પાત્રમાં 60 space degree straight C તાપમાને હવા ભરેલી છે. આ પાત્રને T તાપમાન સુધી ગરમ કરતાં પાત્રમાંથી 1 fourth ભાગની હવા બહાર નીકળી જાય છે, તો T = ………

  • 80 space degree straight C
  • 444 space degree straight C
  • 333 space degree straight C
  • 171 space degree straight C

Advertisement

જો આદર્શ વાયુનું કદ તેના મૂળ કદથી ચાર ગણું કરવું હોય, તો ........

  • તેનું તાપમાન 4 ગણું કરવું જોઇએ.

  • અચળ દબાણે ચોથા તેનું તાપમાન 4 ગણું કરવું જોઇએ.

  • તેનું દબાણ ચોથા ભાગનું કરવું જોઇએ.

  • તેનું દબાણ ચાર ગણું કરવું જોઇએ.

     


B.

અચળ દબાણે ચોથા તેનું તાપમાન 4 ગણું કરવું જોઇએ.

Tips: -

અહીં V2  = 4 Vજોઇએ છે. હવે, જો દબાણ અચળ રાખીએ એટલે કે P2 = P1 અને T= xTકરીએ, તો


fraction numerator straight P subscript 1 straight V subscript 1 over denominator straight T subscript 1 end fraction space equals space fraction numerator P subscript 2 space V subscript 2 over denominator T subscript 2 end fraction space પરથી,


fraction numerator straight P subscript 1 space straight V subscript 1 over denominator straight T subscript 1 end fraction space equals space fraction numerator P subscript 1 space open parentheses 4 V subscript 1 close parentheses over denominator x space T subscript 1 end fraction

therefore space x space equals space 4 space space space space space space therefore space T subscript 2 space equals space 4 space T subscript 1


Advertisement

વાયુ-નિયતાંકનો SI એકમ .......... છે.

  • cal mol-1

  • J mol-1

  • J mol-1 K-1

  • J mol-1 K


એક વાયુપાત્રમાં 2 kg હવા ભરેલી છે. તેનું દબાણ 105 Pa છે. જો આ પાત્રમાં 2 kg જેટલી વધારાની હવા અચળ તાપમાને ભરવામાં આવે, તો હવાનું દબાણ ......... થશે.

  • 10Pa

  • 0.5 space cross times space 10 to the power of 5 space Pa
  • 2 space cross times space 10 to the power of 5 space Pa
  • 10Pa


Advertisement