Chapter Chosen

અર્થશાસ્ત્રમાં આલેખ

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?

  • સતત 

  • અસતત 

  • વિષમ 

  • આદર્શ


B.

અસતત 


Advertisement

આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે.

  • ખાનગી પ્રકાશકો 

  • શાળાઓ 

  • પ્રયોગશાળાઓ, સંશોધનકેન્દ્રો, સરકાર વગેરે 

  • સામાન્ય વ્યક્તિઓ


આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?

  • સતત 

  • અસતત 

  • વિસ્તાર 

  • આદર્શ


નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામં આવે છે ?

  • સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસેની સ્તંભ આકૃતિ 
  • વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંત આકૃતિ 

  • પાસપાસેની સ્તંભ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ 

  • વૃત્તાંશ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ


આજના સમયમાં ઈન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે ?

  • અભ્યાસ માટેનું એક સાધન છે. 
  • અભ્યાસ માટે શિક્ષક્ની ફરજ બજાવે છે. 

  • શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે. 

  • યુવાનો માટેનું ફક્ત મનોરંજનાનું સાધન છે.


Advertisement