CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
1911 થી 2011 સુધીનાં વર્ષોમાં ભારતની વસ્તી કેટલા ગણી થઈ છે ?
ત્રણ
અઢી
ચાર
લગભગ પાંચ
વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે ?
ચોથા
બીજા
પહેલા
ત્રીજા
કયા સમયગાળામાં ભારતની વસ્તીવૃદ્ધિ ધીમી અને અનિયમિત હતી ?
1901 – 1921
1911 – 1931
1901 – 1911
1911 – 1921
2001 થી 2011ના દશકમાં વસ્તી-વૃદ્ધિદર કેટલો નોંધાયો ?
2.16%
2 % અસપાસ
1.64%
1.97%