CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
છેલ્લા 30 વર્ષોમાં વ્યાવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે કેટલા ટકાનો વધારો નોંધાયો છે ?
9%
7%
6%
5%
આંતરિક વેપાર અને વિદેશવેપાર વચ્ચેના તફાવતનું કારણ છે.
ઊંચા કરવેરા
સંસ્કૃતિ
વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ, 2013 અનુસાર વિશ્વવેપાર કેટલા ગણો વદ્યો છે ?
14
60
6
140
વિદેશવેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશિલતા શૂન્ય હોય છે ?
મૂડી
નિયોજક