સમાન આડછેદ ધરાવતી વર્તુલાકાર રિંગનો અવરોધ R છે. રિંગનું કેન્દ્વ 0 છે અને રિંગ પર બે બિંદુઓ P અને Q આવેલાં છે. જો PQR= હોય, તો બિંદુઓ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............... . [રિંગની ત્રિજ્યા = r અને એકમ લંબાઇદીઠ રિંગનો અવરોધ = ]
R
પોતાના પરિઘ પર જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી R ત્રિજ્યાની એક રિગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય, તો આ રીતે કેટલા વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય ?
R2
એક વાહક તારને વિદ્યુતક્ષેત્ર લાગુ પાડતાં પ્રવાહ ઘનતા 2.5m-2 માલૂમ પડે છે, તો વાહકની અવરોધકતા ............. .
એક બૅટરી સાથે જ્યારે 2 અવરોધ જોડવામાં આવે છે, ત્યારે મળતો પ્રવાહ ૦.9 A છે અને 7 નો અવરોધ જોદવામાં આવે, ત્યારે મળતો પ્રવાહ 0.3 A થાય છે, તો બૅટરીનો આંતરિક અવરોધ = ............
1.2
2.0
Advertisement
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંઅચળઝડપ થી ગતિ કરે છે, તો તેના વડે રચાતો પ્રવાહ ............... .
1.12 A
1.06 mA
1.06 A
1.12 mA
B.
1.06 mA
Tips: -
ઇલેક્ટ્રોનનો રેખીય વેગ, v = r
વર્તુળાકાર પથ પર કોઈ એક બિંદુ A પાસેથી ઇલેક્ટ્રૉન એક સેકન્ડમાં પસાર થતો કુલ વિદ્યુતભાર Q = fe