Chapter Chosen

તરંગ પ્રકાશશાસ્ત્ર

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
યંગના પ્રયોગમાં બે સ્લિટની સામે બે પાતળી પારદર્શક sheet મૂકવામાં આવે છે કે જેથી કરીને મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને રહે છે. જો બંને પારદર્શક sheetની જાડાઇ અનુક્રમે t1અને tઅને વક્રીભવનાંક અનુક્રમે nઅને nહોય, તો આ કિસ્સામાં .......... .
  • straight t subscript 1 over straight t subscript 2 space equals space n subscript 1 over n subscript 2
  • begin inline style straight t subscript 2 over straight t subscript 1 end style space equals space n subscript 2 over n subscript 1
  • straight t subscript 1 over straight t subscript 2 space equals space fraction numerator left parenthesis n subscript 2 space minus space 1 right parenthesis over denominator left parenthesis n subscript 1 space minus space 1 right parenthesis end fraction
  • straight t subscript 2 over straight t subscript 2 space equals space fraction numerator left parenthesis n subscript 2 space minus space 1 right parenthesis over denominator left parenthesis n subscript 2 space minus space 1 right parenthesis end fraction

યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે, તો શલાકાની પહોળાઇ.....

  • બદલાતી નથી.

  • અડધી થાય છે.

  • ગમની થાય છે.

  • ચાર ગણી થાય છે.


યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm તથા સ્લિટથી પડદાનું અંતર 100 cm છે. જો પ્રકાશની તરંગલંબાઇ 5000 straight A with degree on top હોય, તો શલાકાની પહોળાઇ ............... છે. 
  • 5 mm

  • 2.5 mm

  • 2.5 cm

  • 5 cm


Advertisement
યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2mm છે. જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલબાઇ 5000straight A with degree on top હોય, તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર .............. red હશે.
  • 0.75

  • 0.075

  • 0.0075

  • 0.057


C.

0.0075

Tips: -

bold પ ્ રક ા શ િ ત bold space bold શલ ા ક ા bold space bold મ ા ટ ે bold space bold સહ ા યક bold space bold વ ્ યત િ કરણન ી bold space bold શરત bold space bold મ ુ જબ bold comma bold space bold પથ bold space bold તફ ા વત bold space bold d bold space bold italic s bold italic i bold italic n bold space bold theta bold space bold equals bold space bold italic n bold italic lambda

straight n space equals space 3

straight lambda space equals space 5000 space stack straight A space with degree on top space equals space 5 space cross times space 10 to the power of negative 15 end exponent space cm

straight d space equals space 0.2 space mm space equals space 0.02 space cm

therefore space son space straight theta space equals space fraction numerator straight n space straight lambda over denominator straight d end fraction

equals space fraction numerator 3 space left parenthesis 5 space cross times space 10 to the power of negative 5 end exponent right parenthesis over denominator left parenthesis 0.02 right parenthesis end fraction space equals space 0.0075 space

Advertisement

રાતા પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો રાતા પ્રકાશને બદલે વાદળી પ્રકાશ વાપરવામાં આવે, તો .........

  • વિવર્તનભાતમાં કોઈ ફેરફાર થતો નથી.
  • અધિકતમો અને ન્યુનતમો સંકડા અને વધારે ગીચ થાય છે.

  • અધિકતમો અને ન્યુનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે.

  • વિવર્તનભાત અદ્વશ્ય થાય છે.


Advertisement