યંગના બે સ્લિટના પ્રયોગમાં, પડદા પરના જે બિંદુએ પથતફાવત છે ત્યાં તીવ્રતા K છે તો જે બિંદુએ પથતફાવત હોય ત્યાં તીવ્રતા ........................ થશે.
K
શૂન્ય
યંગના બે સ્લિટના પ્રયોગમાં જે બિંદુએ તીવ્રતા મહત્તમ તીવ્રતાની ગણી હોય તે બિંદુનું કોણીય સ્થાન................
વ્યતિકરણ ઉપજાવતા બે તરંગોના સ્થાનાંતરો છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર .................... છે.
5
7
1
શૂન્ય
Advertisement
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાતળા માધ્યમ પર આપાત થાય છે. તેથી પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ મળે છે. જો પરાવર્તનકોણ r અને વક્રીભવનકોણ r' હોય તો ક્રાંતિકોણ .................... થશે.
sin-1 (tan r)
tan-1 (sin i)
sin-1 (tan r')
tan-1 (sin r)
A.
sin-1 (tan r)
Tips: -
પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે અને n એ ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક છે.
Advertisement
I અને 4I તીવ્રતાવાળા પ્રકાશના બે બીમ વ્યતિકરણ પામીને પડદા પર શલાકાની ભાત સર્જે છે. બિંદુ A પર તેમની વચ્ચેનો કળાતફાવત છે અને બિંદુ B પર તે છે, તો A અને B પરની પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત .................... છે.