Chapter Chosen

વિદ્યુતચુંબકીય પ્રેરણ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

100 ક્મ cmપૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા એક ગુંચળાને 0.02 Wb  m-2 તીવ્રતાવાળા ચુંબકીત ક્ષેત્રને લંબ રાખેલ છે. ગુંચળાનો અવરોધ 2 straight capital omega છે. જો તેને 1 s માં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે, તો ગુંચળામાં પ્રેરિત વિધુતભાર..........

  • 5 C

  • 0.5 C

  • 0.0s C

  • 0.005 C


આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ દર્શાવે છે. (બૅટરીનો અવરોધ અવગણ્ય છે.)
(બૅટરીનો અવરોધ અવગણ્ય છે.)

કોઇ એક ક્ષણે પ્રવાહ I = 5 A હોય અને તે 10As-1 ના દરથી ઘટતો હોય, તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (VB - VA) કેટલો હશે ?

  • 5 V

  • 10 V

  • 15 V

  • 0 V


Advertisement
એક સુવાહક ચોરસ લૂપ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ u વેગથી ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો આ ચોરસની વેગને લંબ એવી સામસામી બાજુઓ પરસ્પર વિરુદ્વ દિશામાં રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેતી હોય, તો આ ચોરસ લૂપમાં ઉત્પન્ન થતું પ્રેરિત emf …… હશે. ચોરસની બાજુની લંબાઇ l છે.
  • BvL

  • 2 BvL

  • 0

  • BvL over 2
  • BvL over 2

 
 

Tips: -

જ્યારે PQRS ચોઇરસ લૂપને જમણી બાજુ v વેગથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે PS તારનો P છેડો બૅટરીના ઋણ ધ્રુવ તરીકે અને S છેડો ધન ધ્રુવ તરીકે વર્તશે, જેનું emf Bvl છે.

તેવી જ રીતે QR તારનો Q છેડો ધન દ્રુવ અને R છેડો ઋણ ધ્રુવની માફક વર્તશે. અહીં પણ ઉદ્દ્ભવતું પ્રેરિત emf Bvl હશે.

ટૂંકમાં, PS તાર અને QR તાર બંને Bvl જેટલા emfવાળી બૅટરી તરીકે વર્તે છે અને સમગ્ર PQRS બંધ ગાળો બનશે, જેમાં બંને બૅક્ટેરિઓ સહાયકમાં આવે છે. તેથી ચોરસ લૂપમાં ઉત્પન્ન થતું જકુલ પ્રેરિત 
emf = Bvl + Bvl = 2Bvl

Advertisement

એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય t (સેકન્ડ) સાથે straight ϕ space equals space 6 straight t to the power of 2 space end exponent minus space 5 straight t space plus space 1 space અનુસાર બદલાય છે. જેમાં straight ϕ એ Wb માં છે, તો t=0.5s પર, ગુંચળામાં પ્રેરિત પ્રવાહ ........ (પરિપથનો અવરોધ 10 straight capital omega છે).

  • 1 A

  • 0.1 A

  • 0.1 mA

  • 10 A


બે ગુંચલાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 5 mH છે. પ્રથમ ગુંચળામાં પ્રવાહ I = I0 sin straight omega space straight t comma સૂત્ર અનુસાર બદલાય છે, જ્યાં  I0 = 10 A અને  straight omega space equals space 100 space straight pi space rad space straight s to the power of negative 1 end exponent spaceબીજા ગુંચળામાં પ્રેરિત emf નું મહત્તમ મૂલ્ય ....... હશે.
  • 2 straight pi space straight V
  • 5 straight pi space straight V
  • straight pi space straight V
  • 4 straight pi space straight V

Advertisement