Chapter Chosen

વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Chosen

NEET JEE ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
2 cm લંબાઈ અને 4 cm પહોળઈવાળી લંબચોરસ પૃષ્ઠને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ લંબચોરસને લંબ ઊર્ધ્વદિશા સાથે 30degree ના કોણે અંદરની દિશામાં 0.3 T નું સમાન ચુંબકિયક્ષેત્ર લાગુ પાડેલ છે, તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ .......... Wb થશે.
  • 12 × 10-6

  • 8 × 10-6

  • 1.2 × 10-6

  • 8 × 10-5


2 cm લાંબી તથા 1 cm પહોળી લંબચોરસ લૂપને 10 A પ્રવાહધારિત અનંત લંબાઈના વાહકતારના સમતલમાં લૂપની પહોળાઈ બાજુ સમાંતર રહે તેમ મૂકેલ છે. લૂપનો નજીકનો છેડો વાહકતારથી 2 cm કૂર હોય તો લૂપ સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ ............ G cm2 હશે. 
  • 2

  • 1.386 × 10-8

  • 1.386

  • 2 × 10-8


Advertisement
100 cm તથા 1 cm ત્રિજ્યા ધરાવતી મોટી અને નાની બે વર્તુળકાર રિંગો સમકેન્દ્રિય અને સમતલસ્ય ગોઠવેલ છે. જો મોટી રિંગમાંથી 1 A વીજપ્રવાહ પસાર થતો હોય, તો નાની લૂપ સાથે ગોઠવયેલ ચુંબકિય ફલક્સ ............ . bold left parenthesis bold mu subscript bold 0 bold equals bold space bold 4 bold pi bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 7 end exponent bold space bold TmA to the power of bold minus bold 1 end exponent bold right parenthesis
  • 2 x 10-10 Tm2

  • 0.02 મેક્સવેલ

  • 2 x 10-10 મેક્સવેલ

  • 0.02 Wb


B.

0.02 મેક્સવેલ


Advertisement
2 × 10-4 G તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં 10 cm ત્રિજ્યા અને 10 આંટા ધરાવતી વર્તુળાકાર લૂપનું સમતલ પ્રારંભિક ક્ષેત્રને લંબરૂપે છે. આ લૂપને 2bold pi rad s-1 અચળ કોણીય ઝડપથી ભ્રમણ આપતાં તેની સાથે સંકળાયેલું ચુંબકિય ફલક્સ ........ સમયે મહત્તમ કરતાં અડધું થશે. 
  • 1 over 6
  • 1 fourth
  • 1 over 12
  • 1 half

સમાન પૃષ્ઠ ક્ષેત્રફલ ધરાવતા 10 અને 20 આંટાવાળા બે ગૂંચળાને સમાન ચુંબકિયક્ષેત્રમાં તેમના પૃષ્ઠ ક્ષેત્રને લંબરૂપે ગોઠવાય તેમ મૂકેલ છે. બંને ગૂંચળાને અનુક્રમે જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં t સમયે તેમની સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ સમાન બને છે, તો bold omega subscript bold 2 over bold omega subscript bold 1 bold space bold equals bold space...............
  • 2 over 3
  • 1 third
  • 1 over 6
  • 1 fourth

Advertisement