Chapter Chosen

1945 પછીનું વિશ્વ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘લશ્કરી જુથો’, ‘નાટો’, ‘સિઆટો’, અને ‘વોર્સો’ એ લશ્કરી જુથો વિશે માહિતી આપો. 

‘ઠંડા યુદ્ધ’નાં પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો. 


Advertisement

સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો. 


સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ નીચે મુજબ છે.

વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી.

શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવી કે દૂર કરવી. આક્રમણનાં કે શાંતિભંગના બનાવોને નાબૂદ કરવા અસહકાર સામૂહિક પગલાં ભરવાં. દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝગડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો.

આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વનાં રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સબંધો વિકસાવવાં અને વિશ્વશાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવાં.

જગતનાં રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો.

જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો.

વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વને ભાવના વિકસાવવી.

સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલાં રાષ્ટ્રોનાં કાર્યો વચ્ચે યુ.એન.એ સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કામ કરવું.


Advertisement
ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. 

બિનજોડાણની નિતીનો અર્થ સમજાવો. 

Advertisement