Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

ગણિત

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB ગણિત 2016 Exam Questions

Multiple Choice Questions

11.

cos2 45 - cos2 30° = x • cos 45° • sin45° હોય તો x = ........... 

  • negative 1 half
  • 3 over 2
  • 2

  • 3 over 4

12.

ટાવરની ઉંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર 1 : square root of 3 છે, તો સુર્યનો ઉત્સેધકોણનું માપ ............... છે.

  • 60° 

  • 45° 

  • 30° 

  • 75°


13.

જો ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં ........... ઘટાડો થાય.

  • 10% 

  • 21% 

  • 19% 

  • 20%


14.

ઘડીયાળની આકૃતિ પ્રમાણે ખૂણો θ = ...........

  • 150° 

  • 20° 

  • 120° 

  • 100°


Advertisement
15.
આકૃતિમાં એક રૂમાલમાં ચારેય ખૂણેથી 2 cmત્રિજ્યાના વૃતાંશ P, Q, R અને S કાપેલ છે જેના ક્ષેત્રફળનો સરવાળો P = Q + R + S = A1 હોય તથા મધ્યમાં 4 cm વ્યાસવાળો એક વર્તુળ કાપેલ છે. જેનું ક્ષેત્રફળ A2 છે. તો ............. શક્ય બને. 

  • A1 ≠ A2

  • A1 < A2 

  • A1 > A2 

  • A1 = A2


16.
દિવાલ સાથે ખુણો બનાવતી નીસરણીની લંબાઈનો ગુણોત્તર 1 : છે, તો સૂર્યનો ઉત્સેધકોણનું માપ .............. છે. 
  • tan θ 

  • cot θ 

  • cosec θ

  • એક પણ નહીં 


Advertisement
17.

આપેલ આકૃતિ પરથી tan A • tan C = ....... 

  • fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • 2

  • square root of 2
  • 1


D.

1


Advertisement
18.

સમદ્વિબાજુ કાટકોણ △ABC માં r = ........ 

  • 2

  • 1

  • 1 space minus space fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • square root of 2

19.

આપેલ આકૃતિ બિંદુ C થી A સુધી પહોંચાડવા માટેનું ઓછામાં ઓછું અંતર .............. થાય. 

  • a2

  • square root of 2
  • 2

  • 2a


Advertisement
20.

વર્તુળના સ્પર્શક માટે ............... સત્ય છે.

(P) રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે.
(Q) રેખા અને વર્તુળ એક જ સમતલમાં હોવા જરૂરી છે.
(R) રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે.

  • Q અને R 

  • ફક્ત Q 

  • ફક્ત P 

  • P અને Q


Advertisement