Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

81. p-ટોલ્યુડિન bold rightwards arrow from bold આલ ્ ક ો હ ો લ િ ક bold space bold KOH to bold CHCl subscript bold 3 of
bold space bold space bold space bold space bold space bold space bold space bold increment ? આપેલ પ્રક્રિયામાં નીપજ જણાવો.

82. આપેલી પ્રક્રિયામાં ને ઓળખો.


83. નીચેના પરિવર્તન માટે કયા પ્રક્રિયકો ઉપયોગી છે ? બેન્ઝોનેમાઇડ → એસિટેનિલાઇડ 
  • NaOH/Br2, CH3COCl

  • NaOH/Br2, Ni[H2], CH3COCl

  • HONO, Cu2Cl2, (CH3CO)2O

  • NaOH/Br2, LiAlH4


Advertisement
84.
  • CH3CH2CH2CONHCH3

  • CH3CH2CH2NHCOCH3

  • CH3CH2CH2NH2

  • CH3CH2CH2CONHCOCH3


B.

CH3CH2CH2NHCOCH3


Advertisement
Advertisement
85. નીચે પૈકી કયો એમાઇન એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી ?
  • CH3NH2

  • (CH3)3N

  • (CH3)2NH

  • આપેલ પૈકી એક પણ નહી 


86. એનિલિનની Na2Cr2O7 અને H2SO4 વડે Oxidation કરવાથી કઈ નીપજ મળશે ?
  • બેન્ઝોઇક ઍસિડ

  • m-એમિનો બેન્ઝોઇક ઍસિડ 

  • સ્કિફનો બઈઝ

  • p-બેન્ઝોક્વિનોન 


87. નીચેની પ્રક્રિયા માટે નીપજ જણાવો :

88. નીચે આપેલ પૈકી કઈ પ્રક્રિયા એમાઇન સંયોજનોની બનાવટ કે એમાઇન સંયોજનોની અલગીકરણમાં ઉપયોગી નથી ?
  • હિન્સબર્ગ પ્રક્રિયા

  • વુર્ટઝ પ્રક્રિયા 

  • કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા 

  • હોફમેન પ્રક્રિયા 


Advertisement
89. નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને HNO2 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોસ્કિ સંયોજનો બનાવે છે.

  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને -NH2 સમૂહ ધરાવે છે.

  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને HCl માં ઓગળે છે.

  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને CHCl3 અને KOH સાથેની પ્રક્રિયાથી ખરાબ વાસ ધરાવતું સંયોજન આપે છે.


90.

 

1° એમાઇનને વધુ પ્રમાણમાં HgCl2 ની હાજરીમાં CS2 સાથે ગરમ કરતાં તે આઇસો સાયનેટ આપે છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?

  •  

    હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા

  •  

    હોફમેન મસ્ટાર્ડ ઑઇલ પ્રક્રિયા 

  •  

    પર્કિન પ્રક્રિયા 

  •  

    કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા


Advertisement

Switch