બોહર મૉડલની પ્રથમ કક્ષાની ત્રિજ્યા હોય, તો તેની ત્રીજી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગલી તરંગલંબાઇ કેટલી હશે ?
from Chemistry પરમાણ્વિય બંધારણ
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાનની અનિશ્વિતતાનાં આંકડાકીય મૂલ્યો સમાન હોય, તો તે અનિશ્વિતતાનું ઓછામાં ઓછું આંકડાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
42.
m દળ ધરાવતા ગતિશીલ અતિસુક્ષ્મ કણના સ્થાનની અનિશ્વિતતાના આંકડાકીય મૂલ્ય કરતાં વેગની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય આપેલ માંથી કયું હશે ?
43.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના વેગની અનિશ્વિતતાનાં આકડાકીય મૂલ્ય કરતાં સ્થાનની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકદાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
44.
બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય છે ?
Advertisement
45.બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય નથી ?
આપેલ માંથી એક પણ નહી.
46.બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા કઈ છે ?
વર્ણપટમાં ડબ્લેટ સમજાવતો નથી.
પરમાણુઓ વચ્ચેના રાસાયણિક બંધથી અણુ બનવાના ઉપાય વિશે કઈ માહિતી આપતો નથી.
ઝિમેન અસર સમજાવતો નથી.
આપેલ ત્રણેય
47.
બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જૂલ સેકન્ડ હોય, તો તે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે ?