નીચેના માથી કયો અવિઘટનીય પ્રદૂષક છે ? from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
1. નીચેના માથી કયો અવિઘટનીય પ્રદૂષક છે ?
  • રેડિયો સક્રિય કચરો

  • ખેતીવાડીવો કચરો

  • પ્લાસ્ટિક 

  • DDT


B.

ખેતીવાડીવો કચરો


Advertisement
2. નીચેનામાંથી કયો ધીમો વિઘટનીય પ્રદૂષક છે ? 
  • ભારે ધાતુઓ

  • નકામા શાકભાજી

  • ખેતીવાડીનો કચરો 

  • DDT


3. પેટ્રોલ અથવા ડીઝલના અપૂર્ણ દહનને લીધે પેદા થતા ધુમાડામાં કયા વાયુનું પરિક્ષણ થાય છે ?
  • CO

  • SO2

  • NO2

  • CO2


4. કયા પ્રદૂષકો માનવજાત માટે વધુ નુકશાનકર્તા સાબિત થયા છે ?
  • ઝડપી વિઘટનીય પ્રદૂષકો

  • ધીમાં વિઘટકીય પ્રદુષકો

  • અવિઘટનીય પ્રદૂષકો 
  • આપેલા બધા જ 


Advertisement
5. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન ........... વિજ્ઞાન છે.
  • આંતરશાખીય 

  • અવકાશીય 

  • ભૌતિક 

  • ભુસ્તર


6. નીચેનામાંથી ઝડપી વિઘટનીય પ્રદૂષક કયો છે ? 
  • શકભાજીનો કચરો

  • પ્લાસ્ટિક 

  • ભારે ધાતુઓ 

  • કૃષિ કચરો 


7. 3-4 બેન્ઝાપયરિનનું અણુસુત્ર .......... છે. 
  • C12H20

  • C12H10

  • C20H12

  • CO


8. ક્ષોભ-આવરણમાં નીચેના પૈકી કયો ઘટક હાજર હોય છે ?
  • પાણીની વરાળ  

  • આર્ગોન

  • CO2

  • ત્રણેય


Advertisement
9. સમતાપ આવરન દરિયાની સપાટીથી .......... કીલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે ?
  • 40 થી 50

  • 10 થી 50

  • 10 થી 25

  • 40 થી 30


10. ક્ષોભ આવરણ તેમજ સમતાપ આવરન એમ બંનેમાં હાજર હોય તેવા ઘટક ......... છે.
  • N2

  • O2

  • O2 અને N2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch