પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસમાં કોની હાજરી હોય છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
61. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસમાં કોની હાજરી હોય છે.
  • કાર્બનિક સંયોજનો

  • અકાર્બનિક વાયુઓ 

  • A અને B બંને

  • એક પણ નહિ. 


C.

A અને B બંને


Advertisement
62. નીચેના પૈકી કયા ઘટક આખમાં તીવ્ર બળતરા પેદા કરે છે ?
  • નાઈટ્રિક ઑક્સાઈડ

  • ફોર્માલ્ડેહાઈડ 

  • ઓઝોન અને પરઑક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ 

  • ઓઝોન


63. પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ ઉત્પત્તિ નિયંત્રિત કરવા નીચેના પૈકી કયા ઘટકોને નિયંત્રિત કરવા પડે ? 
  • પરઈક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ

  • O3

  • NO2

  • આપેલ બધા જ


64. નીચેના પૈકી કેયું ઓઝોન સ્તરના ક્ષયન માટે જવાબદાર છે ? 
  • ફ્રિઓન

  • ફેરોલિન 

  • પોલિહેલોજન 

  • ફુલેરીન


Advertisement
65. ઓઝોન સ્તરનું .......... વડે ક્ષયન થાય છે. 
  • C6H6

  • C6H5Cl

  • CF2Cl2

  • C7F16


66. CFC કે BFC ના આશરે કેટલા વ્યુત્પન્નો ODS તરીકે પ્રચલિત છે ?
  • 65

  • 95

  • 59

  • 56


67. ODS નો ઉપયોગ ......... માં થાય છે. 
  • રેફ્રિજરેટર

  • અગ્નિશામક ઉપકરણો 

  • વિટરકુલર 

  • ત્રણેય


68. પારજાંબલી કિરણો CFC અણુને તોડી .......... ઉત્પન્ન કરે છે. 
  • F

  • Cl

  • ClO3

  • O


Advertisement
69. ક્લોરિન મુક્તમૂલક ઓઝોન સાથે પ્રક્રિયા કરી .......... મુક્તમૂલક બનાવે.
  • Cl2

  • ClO3

  • ClO

  • Cl2O7


70. ઓઝોન સ્તરનું ક્ષયન કરવા કયો મુક્તમૂલક જવાબદાર છે ?
  • BrO

  • O

  • Cl

  • ClO


Advertisement

Switch