નીચેના પૈકી........ પાણીના પ્રદૂષણ માટે જવાબદાર છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
81. નીચેના પૈકી........ પાણીના પ્રદૂષણ માટે જવાબદાર છે.
  • ધ્રુમ ધુમ્મસ

  • લીલ

  • ઔદ્યોગિક કચરો 

  • સોડિયમ ક્લોરાઈડ 


C.

ઔદ્યોગિક કચરો 


Advertisement
82. નીચેના પૈકી કઈ ધાતુ પાણીને દૂષિત કરે છે ? 
  • K

  • Na

  • Cd

  • આપેલ પૈકી એક પણ નહી 


83. કઈ પદ્ધતિ વડે પાણીના પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય ? 
  • આયન વિનિમય પદ્ધતિ 

  • પ્રરાસરણ પદ્ધતિ 

  • અધિશોષન પદ્ધતિ 

  • આપેલ તમામ


84. 100 મિલિ પાણીમાં કોલિફોર્મ જીવાણુની સંખ્યા ........ હોય, તો તેવું પાણી પીવાથી મૂત્રમાર્ગના રોગો થાય છે. 
  • 10 થી વધુ 

  • 1 થી વધુ 

  • 1 થી ઓછી 

  • 10 થી ઓછી


Advertisement
85. પાણીના મુખ્ય પ્રદૂષકો કયા છે ? 
  • ખેતીવાડીનું નકામું પાણી

  • સુએઝ અને ઘરેલું ગંદુ પાણી 

  • ઔદ્યોગિક નકામું પાણી 

  • ઉપરનાં બધા જ


86. આયન વિનિમય રેઝિનની મદદથી કયો આયન કઠિન પાણીમાંથી દૂર કરવામાં આવતો નથી ? 
  • Cl-

  • Na+

  • Cl-

  • Mg2+


87. પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટેની સૌથી સરળ, સુરક્ષિત અને વિશ્વનીય પદ્ધતિ કઈ છે ?
  • પારજાંબલી કિરણો પસાર કરીને 

  • પાણી શુદ્વિકરણ યંત્ર દ્વારા 

  • ક્લોરિન વાયુ પસાર કરીને 

  • પાણીને ઉકાળવાની 


88. પાણીને ઝડપી તથા વધુ અસરકારક રીતે જીવાણુમુક્ત કરવા કઈ પદ્ધતિ યોગ્ય છે ? 
  • ક્લોરિન વાયુ અસાર કરવાની

  • ઓઝોન વાયુ પસાર કરાવાની

  • પાણીને ઉકાળવાની 

  • પારજાંબલી કિરણોના ઉપયોગની 


Advertisement
89. પાણીના ક્લોરિનેશન માટે લિટર પાણીમાં કેટલો બ્લીચિંગ પાઉડર જરૂરી છે ? 
  • 0.5 ગ્રામ

  • 5 ગ્રામ

  • 50 ગ્રામ 

  • 500 ગ્રામ


90. પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ ......... હોય તો દાંત પર કથ્થાઈ રંગના ડાઘા પડે છે. 
  • 2 ppm થી વધુ

  • 1 ppm થી વધુ

  • 0.1 ppm થી વધુ
  • 0.2 ppm થી વધુ


Advertisement

Switch