àª­à«Œàª¤àª¿àª• અધિશોષન માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

1. નીચેનામાંથી પૃષ્ઠ ઘટનાનો ઉપયોગ શેમાં થાય છે ?
  • એમોનિયાની બનાવટમાં

  • ઉદ્યોગોમાં 

  • વૈશ્લેષિક રસાયણમાં 

  • આપેલ બધા જ


2.
અધિશોષણ ઘટનાને લીધે ....
  • પૃષ્ઠઊર્જા ઘટે.

  • પૃષ્ઠઊર્જા વધે.

  • પૃષ્ઠઊર્જાનું મૂલ્ય શૂન્ય થાય.

  • કોઈ ફેરફાર ન થાય.


3. ભૌતિક અધિશોષણનો દર નીચેનામાંથી કયા સંજોગોમાં વધશે ?
  • દબાણના ઘતાડાથી

  • તાપમાનના ઘટાડાથી 

  • તાપમાનના વધારાથી 

  • પ્રણાલીનું કદ ઘટવાથી


4. ભૌતિક અધિશોષણ માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી નથી ?
  • ઘન પદાર્થ પર વાયુ અથવા પ્રવાહીનું અધિશોષણ પ્રતિવર્તી પ્રક્રિયા છે.

  • અધિશોષણ આપમેળે (સ્વયંસ્ફુરિત) થતી પ્રક્રિયા છે.

  • તાપમાનમાં વધારો થતાં અધિશોષણમાં વધારો થાય છે.

  • અધિશોષણની એન્થાલ્પી અને એન્ટ્રોપી બન્ની ઋણ છે.


Advertisement
5. અધિશોષણ ઘટના માટે નીચેનામાંથી કયું સાચું છે ?
  • ΛG > 0; ΛH < 0; ΛS > 0

  • ΛG < 0; ΛH < 0; ΛS < 0

  • ΛG > 0; ΛH > 0; ΛS > 0

  • ΛG < 0; ;ΛH > 0; ΛS > 0


6.

 

ધાતુઓનું પૃષ્ઠ સંપૂર્ણ શુદ્વ પ્રાપ્ત કરવા માટે કેટલા પાસ્કલ ઉચ્ચ શૂન્યાવકાશની જરૂર પડે છે ?

  •  

    108 àª¥à«€ 10-9

  •  

    106 àª¥à«€ 10-9

  •  

    10-8 àª¥à«€ 10-9

  •  

    10-9 àª¥à«€ 10-9


7. નીચેનામાંથી કઈ ઘટના પૃષ્ઠ ઘટના નથી ?
  • વિષમાંગ ઉદ્દીપન

  • બંધ પાત્રમાં પાણી અને તેની બાષ્પ

  • ક્ષારણ 

  • સ્ફટિકીકરણ


8. અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  • અધિશોષક કણોનું કદ અધિશોષણની માત્રાને અસર કરશે નહી.

  • દબાણમાં વધારો અધિશોષણની માત્રમાં વધારો કરે છે.

  • તાપમાનમાં વધારો અધિશોષણની માત્રામાં વધારો કરે છે.

  • અધિશોષણ એકસ્તરીય અથવા બહુસ્તરીય હોઈ શકે.


Advertisement
9. રાસાયણિક અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન લાગું પડતું નથી ?
  • અધિશોષણ પર બહુઆણ્વિય સ્તરો રચાઇ શકે છે.

  • તાપમાનના ફેરફારની કોઈ વિશેષ અસર થતી નથી.

  • તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે.

  • તે અપરિવર્તનીય છે.


Advertisement
10.

 

ભૌતિક અધિશોષન માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

  •  

    તે વાનડર-વાલ્સ આકર્ષણ બળોથી ઉદભવે છે.

  •  

    સરળતાથી પ્રવાહીકરણ પામતા વાયુઓ તરત જ અધિશોષિત થાય છે.

  •  

    ΛH (અધિશોષણ એન્થાલ્પી)નું મૂલ્ય ઓછું અને ધન હોય છે.

  •  

    ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુ આણ્વિય સ્તર રચાય છે.


C.

 

ΛH (અધિશોષણ એન્થાલ્પી)નું મૂલ્ય ઓછું અને ધન હોય છે.

ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને ઉંચા દબાણે જોવા મળે છે.

ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને ઉંચા દબાણે જોવા મળે છે.


Advertisement
Advertisement

Switch