એનિલિનમાંથી એસિટાનિલાઈડની બનાવટ દરમિયાન પક્રિયા-મિશ્રણમાં થોડી માત્રામાં ઝિંક ઉમેરવામાં આવે છે. કારણ કે ...... from Chemistry પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
31.
એનિલિનમાંથી એસિટાનિલાઈડની બનાવટ દરમિયાન પક્રિયા-મિશ્રણમાં થોડી માત્રામાં ઝિંક ઉમેરવામાં આવે છે. કારણ કે ......
  • ઝિંક એ પ્રક્રિયા દરમિયાન અનિલિનનું રિડક્શન થતુ અટકાવે છે.

  • ઝિંક એ પ્રક્રિયા દરમિયાન એનિલિનનું ઑસ્કિડેશન થતું અટકાવે છે. તેમજ એનિલિનમાં રહેલી રંગવિહીન અશુદ્ધિઓનું રિડક્શન કરે છે. 
  • ઝિંક અવક્ષેપનમાં વધારો કરે છે. 

  • ઝિંક એ એનિલિન સાથે સફેદ સ્ફટિકમય સંકિર્ણ બનાવે છે.


C.

ઝિંક અવક્ષેપનમાં વધારો કરે છે. 


Advertisement
32. નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મની બનાવટમાં ઉપયોગી નથી ? 
  • CH3COCH3

  • HCHO

  • CH3CHO

  • 1-પ્રોપોમોન


33. એનિલિન યલો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? 
  • તે કૅન્સર જન્ય છે.

  • તેને P-એમિનો એઝોબેન્ઝિન પણ કહે છે. 

  • તેને 4-ફિનાઈલ એઝો એનિલિન પણ કહે છે.

  • તે ઍસિડડાય પણ છે. 


34. નીચેનામાંથી કયું સંયોજન મોહર ક્ષારની બનાવટમાં ઉપયોગી નથી ? 
  • મંદ સલ્ફ્યુરીક ઍસિડ

  • ફેરસ સલ્ફેટ 

  • એમોનિયમ સલ્ફેટ

  • બધા જ ઉપયોગી


Advertisement
35. P-નાઈટ્રો એસિટાનિલાઈડની બનાવટમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે ? 
  • સાંદ્ર HNO3 + H2SO4 વડે એનિલિનનું નાઈટ્રેશન અને ત્યાર બાદ એસિટિક એનહાઈડ્રાઈદ વડે એસિટીલેશન

  • એનિલિનનું એસિટિક એનહાઈડ્રાઈડ વડે એસિટિલેશન વડે 

  • એસિટિક એનહાઈડ્રાઈડ સાથે નાઈટ્રોબેન્ઝિનની ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા દ્વારા 

  • એક પણ નહિ.


36. એનિલિન યલોની બનાવટ દરમિયાન મળતા ડાયએઝો એમિનો બેન્ઝિનનું બંધારણીય સૂત્ર કયું યોગ્ય છે ?

37. એસિટોનમાંથી આયોડોફોર્મની બનાવટ માટે આપણને શેની જરૂર પડશે ?
  • KIO3

  • KOI

  • KI3

  • KI


38. એનિલિન યલો માટે નીચેનમાંથી કયું વિધાન સાચું નથી ? 
  • તે એઝોડાય છે.

  • તેની બનાવટ બેઝિક માધ્યમમાં ફિનોલની ડાયએઝોનિયમ ક્લોરાઈડ સાથેની સંયુગ્મન પ્રક્રિયાથી કરવામાં આવે છે.

  • તે બેઝિક ડાય છે. 

  • તેની બનાવટ ડાયએઝો એમિનો બેંઝિનને એનિલિન હાઈડ્રોક્લોરાઈદ સાથે ગરમ કરીને કરવામાં આવે છે. 


Advertisement
39. એનિલિન અને નાઈટ્રોબેન્ઝિનના મિશ્રણમાંથી એનિલિનને અલગ કરવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઉપયોગી છે ?
  • ઈથર 

  • જલીય NaHCO3

  • જલીય NaOH

  • જલીય HCl


40. મોહર ક્ષારની બનાવટ દરમિયાન મંદ સલ્ફ્યુરિક ઍસિડ શા માટે ઉમેરવામાં આવે છે ?
  • ક્ષારની દ્રવ્યતામાં વધારો કરવા માટે.

  • ધાતુના કાર્બોનેટનું અવક્ષેપન થતું રોકવા માટે. 

  • ફેરસ સલ્ફેટનું જળવિભાજન થતું રોકવા માટે.

  • એમોનિયમ ક્ષારના તટસ્થીકરણ માટે.


Advertisement

Switch