નીચેનામાંથી સમયનો કયો એકમ ધરાવતી પ્રક્રિયા સૌથી ઝડપી હશે ? from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

1. પ્રક્રિયા વેગ એટલે શું ?
  • પ્રક્રિયકની સાંદ્વતામાં થતો ઘટાડો

  • નીપજની સાંદ્વતામાં થતો વધારો 

  • એકમ સમયમાં પ્રક્રિયક કે નીપજની સાંદ્વતામાં થતો ફેરફાર 

  • આપેલ ત્રણેય સાચા છે.


2. દીવાસળીની સળી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં ઝડપથી સળગે છે ?
  • 100 % Oધરાવતી બરણીમાં

  • હવામાં (21 %) 

  • શુન્યાવકાશમાં 

  • He ના વાતાવરણમાં


3. તાપમાન વધતાં સામાન્ય રીતે પ્રક્રિયાવેગ વધે છે. કારણ કે.... 
  • અસરકારક અથડામણ વધે છે.

  • ઊર્જા અવરોધ ઘટે છે. 

  • સક્રિયકરણ શક્તિ ઘટે છે. 

  • દેહલી ઊર્જા વધે છે.


4. પ્રક્રિયા A : 10 ગ્રામ CaCO3(s) + 20 ml 2 M HCl માટે પ્રક્રિયાવેગ ra હોય અને
પ્રક્રિયા B : 10 ગ્રામ CaCO3(s) + 2ml 4 HCl માટે પ્રક્રિયા વેગ rB હોય તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?
  • rB = l - ra

  • ra = rB

  • ra < rb

  • ra > rb


Advertisement
5. નીચેના પૈકી કયો પ્રક્રિયક સમાન પરિસ્થિતિમાં સૌથી ઝડપી પ્રક્રિયા કરશે ?
  • PCl5(aq)

  • PCl5(1)

  • PCl5(g)

  • PCl5(s)


6. કયું વિધાન ખોટું છે ?
  • સોડિયમ સંરસ કરતાં સોડિયમ સાથેની ઇથેનોલની પ્રક્રિયા ઝડપી બને છે.

  • કન્યાકુમારીની તુલનામાં મસુરીમાં ભાર રાંધવા માટે વધુ સમય લાગે છે.

  • સાકરની તુલનામાં સાકરનો ભૂકો પાણીમાં ઝડપથી ઓગળે છે. 

  • દરિયાની સપાટી કે પર્વતની ટોચ પર બટાકા બાફવાનો સમય બંધે પ્રેસરકૂકરમાં બંને સ્થાનો પર એક સમાન હોય છે.


7. સ્વયંભૂ થતી પ્રક્રિયાઓનો પ્રક્રિયાવેગ સામાન્ય રીતે ધીમો હોય છે. કારણ કે ..........
  • પ્રક્રિયાઓનો સંતુલન અચળાંક< 1 હોય છે.

  • પ્રક્રિયાઓ ઉષ્માશોષક હોય છે.

  • પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે.

  • પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા વધુ હોય છે.


8. ............. રક્રિયા વેગ ઉપર અસરકર્તા નથી ?
  • પ્રક્રિયકોની ભૌતિકસ્થિતિ

  • પ્રક્રિયાનો ΛH

  • પ્રક્રિયાપાત્રનું કદ 

  • પ્રક્રિયકોનો જથ્થો 


Advertisement
9. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ધીમી હશે ?
  • યુરેઝ ઉત્કેચકની હાજરીમાં યુરિયાનું જળવિભાજન

  • ઉદ્દીપકની હાજરીમાં પ્રતિગામી પ્રક્રિયા 

  • નિરોધકોની હાજરીમાં લોખંડનું કટાવું.

  • આકાશમાં વીજળી થાય ત્યારે અને નું સંયોજાવું.


Advertisement
10. નીચેનામાંથી સમયનો કયો એકમ ધરાવતી પ્રક્રિયા સૌથી ઝડપી હશે ?
  • પિકો સેકન્ડ

  • માઇક્રો સેકન્ડ 

  • ફેમટો સેકન્ડ 

  • નેનો સેકન્ડ


C.

ફેમટો સેકન્ડ 


Advertisement
Advertisement

Switch