[Cr (NH3)4SO4] Br માં Cr નો સવર્ગ-આંક અને ઑક્સિડેશન-આંક કેટલો છે ?  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

1. CuSOઅને NH3 ના જલીય દ્રાવણને મિશ્ર કરતા બનતો સંકિર્ણ નીચેના પૈકી કયા દ્રાવન સાથે સફેદ અવક્ષેપણ આપશે ? 
  • AgNo3

  • KI

  • HCl

  • BaCl2


2. સંકીરણ સંયોજનોમાં લિગેન્ડ કયા નામ તરીકે સ્વીકારવામાં આવે છે.
  • લુઈસ ઍસિડ

  • બ્રોન્સ્ટેડ ઍસિડ 

  • લુઈસ બેઈઝ 

  • બ્રોન્સ્ટેડ બેઈઝ


3. સંકીરણ સંયોજનમાં એકદંતીય લેગેંડની સંખ્યાને શું કહે છે ? 
  • ઑક્સિડેશન-આંક

  • દ્વિતિયક સંયોજકતા

  • પ્રાથમિક સંયોજકતા 

  • તૃતિય સંયોજકતા


4. નીચેના પૈકી કયા લિગેન્ડમાં સવર્ગ સ્થળ સંયોજન બનાવશે નહિ ? 
  • Ox2-

  • O2-

  • CO32-

  • SO42-


Advertisement
5. bold CuSO subscript bold 4 bold space bold plus bold space bold 4 bold space bold NH subscript bold 3 bold left parenthesis bold ag bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold left square bracket bold Cu bold left parenthesis bold NH subscript bold 3 bold right parenthesis subscript bold 4 bold right square bracket to the power of bold 2 bold plus end exponent subscript bold left parenthesis bold ag bold right parenthesis end subscript bold space bold plus bold space bold SO subscript bold 4 to the power of bold 2 bold minus end exponent subscript bold left parenthesis bold ag bold right parenthesis end subscript પ્રક્રિયામાં કયો લુઈસ એસિડ તરીકે વર્તે છે. 
  • Cu2+

  • NH3

  • SO42-

  • [Cu(NH3)4]2+


6. અષ્ટફલકીય આકાર ધરાવતા સંકીર્ણ ધાતુ-અયનનો અવર્ગ-અંક કેટલો હોય છે.
  • 6

  • 5

  • 2

  • 4


7. [Ni (CO)4] માં Ni ની ઑક્સિડેશન અવસ્થા કઈ છે ? 
  • 4

  • 0

  • +2

  • -2


8. નીચેના કયા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઑક્સિડેશન આંક શુન્ય છે ? 
  • [Ag (NH3)2]Cl

  • K3 [Fe(CN)6]

  • Fe (CO)5

  • [Co (NH3)6] Cl


Advertisement
Advertisement
9. [Cr (NH3)4SO4] Br માં Cr નો સવર્ગ-આંક અને ઑક્સિડેશન-આંક કેટલો છે ? 
  • 6 અને 3

  • 6 અને 2 

  • 4 અને 6

  • 6 અને 4


A.

6 અને 3


Advertisement
10. [Co (NH3)6] Cl3 ના આયનીકરણથી કુલ કેટલા આયન ઉત્પન્ન થાય ?
  • 6

  • 4

  • 3

  • 9


Advertisement

Switch