Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

21.
કોલસા ભરેલ એક માલગાડી સમક્ષિતિજ રેલવે ટ્રેક પર ગતિ કરે છે ત્યારે તેના એક વેગનનો દરવાજો ખૂલી જતાં તેમાંથી bold increment bold t સમયમાં bold increment bold m જેટલા દરથી કોલસા બહાર પડવા લાગે છે, જે આ ટ્રેનનો વેગ (v) અચળ જાળવી રાખવો હોય તો તેને કેટલું ગતિઅવરોધક બળ લગાડવું પડશે ?
  • straight v space open parentheses fraction numerator increment straight m over denominator increment straight t end fraction close parentheses
  • increment straight v space open parentheses fraction numerator increment straight m over denominator increment straight t end fraction close parentheses
  • straight v. space increment straight m
  • increment straight m space open parentheses fraction numerator increment straight v over denominator increment straight t end fraction close parentheses

22.
એક 21,000 kg દળનાં રોકેટમાં 14,000 kg બળતણ ભરેલ છે. જો તેમાંનું બળતણ 300 kg/s નાં દરથી દહન પામે છે અને પરિણામે ઉત્પન્ન થતા વાયુનો રૉકેટની સાપેક્ષે વેગ 1200 ms-1 હોય તો રૉકેટ પર લાગતું પરિણામી બળ કેટલું થશે ?
  • 6 × 104 N

  • 1 × 104 N

  • 24 × 104 N

  • 12 × 104 N


23.
ચાલુ વરસાદમાં ગતિ કરતી એક લાંબી માલગાડીમાં વરસાદને કારણે 0.3 kgs-1 ના દરથી પાણી ભરાય છે. જો માલગાડીના એન્ઝિન વડે માલગાડી પર લાગત્તું બળ 30 N હોય, તો માલગાડીની અચલ ઝડપ કેટલી હશે ?
  • 30 ms-1

  • 60 ms-1

  • 100 ms-1

  • 120 ms-1


24. ગતિ કરતાં એક પદાર્થ પર F = (1200 - 4 cross times 105t) N જેટલું બળ લાગે છે, તો તે પદાર્થ ગતિ શરૂ કરે ત્યારથી અચળ વેગથી ગતિ શરૂ કરે ત્યાં સુધીમાં તેના પર લાગતા બળનો આઘાત કેટલો થશે ?
  • 3.6 Ns

  • 0.9 Ns

  • 1.8 Ns

  • શૂન્ય 


Advertisement
25.
એક રૉકેટનું દળ 2000 kg તથા તેમાં રહેલ બળતણનું દળ 18,000 kg છે. જો દહનને કારણે બહાર આવતાં વાયુની જમીનની સાપેક્ષે ઝડપ 7 cross times 103 ms-1 તથા જમીનની સાપેક્ષે રૉકેટની ઝડપ 6space cross times 103 ms-1 હોય તો રૉકેટની મહત્તમ ઝડપ કેટલી હશે ?
  • શૂન્ય 

  • 9.8 kms-1

  • 2.3 kms-1

  • 10 kms-1


26.
એક કન્વેયર બેલ્ટની ઉપરના ભાગથી અચળ દરે કોઈ પદાર્થ પડી રહ્યો છે. જો આ કન્વેયર બેલ્ટને 3 ms-1ની અચળ ઝડપર્થી ગતિ કરાવવા માટે 50 kg દળની કારને 0.3 ms-2ના પ્રવેગથી ગતિ કરાવવા જરૂરી બળ જેટલું બળ જોઈતું હોય તો કન્વેયર બેલ્ટ પર પદાર્થના પડવાનો દર કેટલો હશે ?
  • 3 kg s-1

  • 2kg s-1

  • 5 kg s-1

  • 4 kg s-1


27.
આગ ઠારવાની એક ઘટના દરમિયાન ફાયરબ્રિગેડનો એક કર્મચારી 1 cm2 વ્યાસવાળી પાઇપમાંથી 30 cm3s-1ના દરથી પાણી છોડી રહ્યો છે, તો તે કર્મચારીના હાથ પર લાગતું બળ કેટલું હશે ?
  • 3 N

  • 30 N

  • 0.3 N

  • 0.03 N


Advertisement
28. તમે તમારા માથાના વાળ ઉપર તરફ ખેંચીને તમારા શરીરને ઉપર તરફ ઉઠાવી શકતા નથી. શા માટે ?
  • વાળને ખેંચતી વખતે તમે લગાડેલ બળ આંતરિક બળ છે આથી તેનું પરિણામી બળ શૂન્ય થાય છે.

  • વાળમાં તેલ નાખ્યું હૂવાથી હાથ લપસી જાય છે.

  • તમે થાકી ગયા છો.

  • તમને વાળ ખેંચવાથી દર્દ થાય છે.


A.

વાળને ખેંચતી વખતે તમે લગાડેલ બળ આંતરિક બળ છે આથી તેનું પરિણામી બળ શૂન્ય થાય છે.


Advertisement
Advertisement
29.
શિરોલંબ ગોઠવેલ એક રૉકેટનું બળતણ સહિતનું કુલ દળ 10,000 kg છે તથા તેમાંથી દર કલાકે 108 cross times 102 kmh-1 જેટલી ઝડપથી વાયુ બહાર આવી રહ્યો છે. જો રૉકેટમાં બળતણનાં દહનનો દર 50 kgs-1 હોય તો તેનો પ્રારંભિક પ્રવેગ કેટલો હશે ?
  • 20 ms-2

  • 0

  • 10 ms-2

  • 15 ms-2


30. એક ઑટોમેટિક મશીનમાં સમક્ષિતિજ ગતિ કરતાં પટ્ટા પર 4 kgs-1 ના દરથી ઉપરથી માટી નાખવામાં આવે છે.જો આ મશીનમાં પટ્ટાને 5 ms-1ના અચળ વેગથી ગતિ કરાવવી હોય તોતેના પર કેટલું બળ લગાડવું પડશે ? 
  • 100 N

  • 20 N

  • 5 N

  • 0


Advertisement

Switch