નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો: વિધાન : બે સમાન આડછેદ ધરાવતા અને સમાન દ્રવ્યના બનેલા તાર A અને B માં તાર A ની લંબાઈ તાર B કરતા બમણી છે, તો આપેલા વજન માટે તાર Aની લંબાઈમાં થતો વધારો તાર B કરતા બમણો હોય. કારણ : આપેલ વજન માટે તારની લંબાઈ,આં થતો વધારો તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

71.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : નીચે બે જુદા જુદા પ્રકારના રબર માટે પ્રતિબળ → વિકૃતિના આલેખ આપ્યા છે. રબર A કરતા રબર B એ કાર ટાયર તરીકે વધુ ઉપયોગી છે.
કારણ : રબર A એ રબર B કરતા વધારે ઉષ્માઉર્જા મુક્ત કરે છે.


  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


72.
90bold degreeC તાપમાને રહેલી એક વસ્તુ 4 મિનિટમાં 74degreeC સુધી ઠંડી પડે છે અને 8 મિનિટમં 62degreeC સુધી ઠંડી પડે છે, તો 20  મિનિટમાં અંતે તેનું તાપમાન કેટલું હશે ?
  • 42.4 degree C
  • 38.4 degree C
  • 40.4 degree space straight C
  • 36.4 degree C

Advertisement
73.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : બે સમાન આડછેદ ધરાવતા અને સમાન દ્રવ્યના બનેલા તાર A અને B માં તાર A ની લંબાઈ તાર B કરતા બમણી છે, તો આપેલા વજન માટે તાર Aની લંબાઈમાં થતો વધારો તાર B કરતા બમણો હોય.
કારણ : આપેલ વજન માટે તારની લંબાઈ,આં થતો વધારો તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.


Advertisement
74.
એક પ્રવાહીનું તાપમાન 100degreeC છે વાતાવરણનું તાપમાન 10°C છે. કુદરતી રીતે અ પ્રવાહીને ઠંડું પાડતા કેટલા સમયમાં તેનું તાપમાન 82°C થશે ? અચળાંક k' = 0.01234567 (°C)-1/4 મિનિટ-1
  • 18 મિનિટ 

  • 12 મિનિટ

  • 9 મિનિટ

  • 6 મિનિટ


Advertisement
75.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : રબરની એક દોરીની પ્રારંભિક લંબાઈ L છે. તેની પર 5N ખેંચાણબળ લગાડતાં તેની લંબાઈ a મીટર થાય છે અને 6N ખેંચાણબળ લગાડતાં b મીટર થાય છે. દોરીની લંબાઈ (a + b - L) મીટર થાય જ્યારે દોરી પર લાગતું ખેંચાણબળ 9N હોય.
કારણ : સ્થિતિસ્થાપકતા દોરીની લંબાઈમાં થતો વધારો તેની પ્રારંભિક લંબાઈના સમપ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


76. જ્યારે સંપૂર્ણ કળા પદાર્થનું તાપમાન 30% વધારવામાં આવે, તો મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઈમાં ફેરફાર થશે ?
  • 30 % વધારો

  • 30 % ઘટાડો 

  • 8100 % વધારો 

  • 8100 % ઘટાડો 


77.
દૂધભરેલા એક કપનું 360 K તાપમાને 320 K તાપમાન કરતાં 3.65 ગણી ઝડપથી 1°C તપમાન ઘટે છે. જો દૂધને સંપૂર્ણ કાળો પદાર્થ ગણીએ, તો પરિસરનું તાપમાન લગભગ કેટલું હશે ? 
  • 300 K

  • 310 K

  • 273 K

  • 285 K


78. કાળા પદાર્થનું તાપમાન ત્રણ ગણુ કરતાં તેન કુલ ઉત્સર્જન પાવરમાં થતો પ્રતિશત વધારો કેટલો હોય ?
  • 800 %

  • 81 %

  • 8000 %

  • 8100 %


Advertisement
79.
જ્યારે સંપૂર્ણ કાળ પદાર્થન તાપમાનમાં ફેરફાર કરવામાં આવે ત્યારે મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંલંબાઈમાં 20 % ઘટાડો થાય છે, તો અનુરૂપ ઉત્સર્જિત પાવરમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે ?
  • 316 % વધારો

  • 416 % ઘટાડો

  • 316 % ઘટાડો 

  • 416 % વધારો 


80.
જો સંપૂર્ણ કળા પદાર્થના ઉત્સર્જ્ન પાવરમાં 25% ઘટાડો કરવો હોય, તો તાપમાનમાં લગભગ કેટલા પ્રતિશત ફેરફાર કરવો પડે ? 
  • 30 % ઘટાડો

  • 7 % વધારો 

  • 30 % વધારો

  • 7 % ઘટાડો


Advertisement

Switch