Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

1. અચળ તાપમાને રહેલા વાયુના કદમાં ટકાનો ઘટાડો કરતા તેનું દબાણ ........... 
  • 5.26 % ઘટાડવું પડે.

  • 11 % વધારવું પડે. 

  • 5.26 % વધારવું પડે

  • 11 % ઘટાડવું પડે.


2.
એક બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન 1°C વધારતા તેનું દબાણ 0.4% જેટલું વધે છે. તો વાયુનું પ્રાંભિક તાપમાન ........ થાય. 
  • 150 K

  • 250 K

  • 150° C

  • 250° C


3. 2 atm દબાણે અને 746.3 K તપમાને ઉપરના વાયુનું કદ ........... થાય.
  • 1 m3

  • 1 cc

  • 100 cc

  • 100 m3


4. જો હવામાં ધ્વનિ નો વેગ vs હોય અને હવામાં તેનો rms વેગ vrmsહોય તો ....... .
  • straight v subscript straight s space equals space straight v subscript rms space open parentheses straight gamma over 3 close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • straight v subscript rms space equals space straight v subscript straight s space open parentheses straight gamma over 3 close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • straight v subscript straight s space equals space straight v subscript rms space open parentheses straight gamma over 2 close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • straight v subscript straight s space equals space straight v subscript rms

Advertisement
5. 0° C તાપમાને રહેલા આદર્શ વાયુનું કયા તાપમાને કદ ત્રણ ગણુ થશે ? 
  • 182° C

  • 646° C

  • 819° C

  • 546° C


Advertisement
6. બોઈલના નિયમમાં .......... = અચળ હોય છે. 
  • V T

  • PV

  • P/V

  • P/T


B.

PV


Advertisement
7.
સમાન દ્રવ્યમાનવાળા બે વાયુઓ ઉષ્મીય સંતુલનમાં છે. જો તેમના દબાણ અનુક્રમે Pa, Pb હોય અને કદ Va અને Vb હોય તો 
  • straight P subscript straight a space not equal to space straight P subscript straight b space semicolon space straight V subscript straight a space equals space straight V subscript straight b
  • straight P subscript straight a space not equal to space straight P subscript straight b space semicolon space straight V subscript straight a space equals space straight V subscript straight b
  • straight P subscript straight a straight V subscript straight a space equals space straight P subscript straight a straight V subscript straight b
  • straight P subscript straight a over straight V subscript straight a space equals space straight P subscript straight b over straight V subscript straight b

8.
અચળ દબાણે આપેલા જથ્થાના 27° C તાપમાને રહેલા આદર્શ વાયુનું કદ બમણુ કરવા ........°C જેટલું તાપમાન વધારવું પડે. 
  • 327

  • 54

  • 600

  • 270


Advertisement
9.
એક 2 mol આદર્શ વાયુને 3 mol દ્વિપરિમાણિક વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. અચળ કદે તેમની મોલર વિશિષ્ટ ઉષ્મા ....... થાય. 
  • 2.1 R

  • 1.2 R

  • 3 over 2 straight R
  • 5 over 2 straight R

10.
એક બંધ વાયુપાત્રમાં 250 K તાપમાને વાયુ ભરેલો છે. આ વાયુનું તાપમાન 1 K વધારતા તેના દબાણમાં થતો પ્રતિશત ફેરફાર ........ થાય. 
  • 0.1 %

  • 0.4 %

  • 0.2 %

  • 0.8 %


Advertisement

Switch