સમાન દ્રવ્યમાનવાળા બે વાયુઓ ઉષ્મીય સંતુલનમાં છે. જો તેમના દબાણ અનુક્રમે Pa, Pb હોય અને કદ Va અને Vb હોય તો  from Physics વાયુનો ગતિવાદ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

1.
અચળ દબાણે આપેલા જથ્થાના 27° C તાપમાને રહેલા આદર્શ વાયુનું કદ બમણુ કરવા ........°C જેટલું તાપમાન વધારવું પડે. 
  • 327

  • 54

  • 600

  • 270


2.
એક બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન 1°C વધારતા તેનું દબાણ 0.4% જેટલું વધે છે. તો વાયુનું પ્રાંભિક તાપમાન ........ થાય. 
  • 150 K

  • 250 K

  • 150° C

  • 250° C


3. અચળ તાપમાને રહેલા વાયુના કદમાં ટકાનો ઘટાડો કરતા તેનું દબાણ ........... 
  • 5.26 % ઘટાડવું પડે.

  • 11 % વધારવું પડે. 

  • 5.26 % વધારવું પડે

  • 11 % ઘટાડવું પડે.


4. 2 atm દબાણે અને 746.3 K તપમાને ઉપરના વાયુનું કદ ........... થાય.
  • 1 m3

  • 1 cc

  • 100 cc

  • 100 m3


Advertisement
5. જો હવામાં ધ્વનિ નો વેગ vs હોય અને હવામાં તેનો rms વેગ vrmsહોય તો ....... .
  • straight v subscript straight s space equals space straight v subscript rms space open parentheses straight gamma over 3 close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • straight v subscript rms space equals space straight v subscript straight s space open parentheses straight gamma over 3 close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • straight v subscript straight s space equals space straight v subscript rms space open parentheses straight gamma over 2 close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • straight v subscript straight s space equals space straight v subscript rms

6. 0° C તાપમાને રહેલા આદર્શ વાયુનું કયા તાપમાને કદ ત્રણ ગણુ થશે ? 
  • 182° C

  • 646° C

  • 819° C

  • 546° C


7. બોઈલના નિયમમાં .......... = અચળ હોય છે. 
  • V T

  • PV

  • P/V

  • P/T


Advertisement
8.
સમાન દ્રવ્યમાનવાળા બે વાયુઓ ઉષ્મીય સંતુલનમાં છે. જો તેમના દબાણ અનુક્રમે Pa, Pb હોય અને કદ Va અને Vb હોય તો 
  • straight P subscript straight a space not equal to space straight P subscript straight b space semicolon space straight V subscript straight a space equals space straight V subscript straight b
  • straight P subscript straight a space not equal to space straight P subscript straight b space semicolon space straight V subscript straight a space equals space straight V subscript straight b
  • straight P subscript straight a straight V subscript straight a space equals space straight P subscript straight a straight V subscript straight b
  • straight P subscript straight a over straight V subscript straight a space equals space straight P subscript straight b over straight V subscript straight b

C.

straight P subscript straight a straight V subscript straight a space equals space straight P subscript straight a straight V subscript straight b

Advertisement
Advertisement
9.
એક બંધ વાયુપાત્રમાં 250 K તાપમાને વાયુ ભરેલો છે. આ વાયુનું તાપમાન 1 K વધારતા તેના દબાણમાં થતો પ્રતિશત ફેરફાર ........ થાય. 
  • 0.1 %

  • 0.4 %

  • 0.2 %

  • 0.8 %


10.
એક 2 mol આદર્શ વાયુને 3 mol દ્વિપરિમાણિક વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. અચળ કદે તેમની મોલર વિશિષ્ટ ઉષ્મા ....... થાય. 
  • 2.1 R

  • 1.2 R

  • 3 over 2 straight R
  • 5 over 2 straight R

Advertisement

Switch