CBSE
કાઇનેટીન (સાઇટોકાઈનીન) .................. નો સમયગાઅળો ઘટાડીને સમસૂત્રીભાજનનો દર વધારે છે?
ભાજનોત્તરાવસ્થા
અંત્યાવસ્થા
અંતરાવસ્થા
ભાજનાવસ્થા
............. માં સૂત્ર યુગ્મન સંકુલ દેખાય છે
સમધર્મી (સમયુગ્મી) ગુણસૂત્રની વચ્ચે
ઝાયગોટીન અવસ્થામાં
DNA + પ્રોટીનનું બનેલું
આપેલ બધા જ
કોષવિભાજનની સૌથી ઝડપી રીત-
અસૂત્રીભાજન
અંત:સુત્રી ભાજન
સમસૂત્રીભાજન
અર્ધસૂત્રીભાજન
A.
અસૂત્રીભાજન
“Bouquet Stage” પૂર્વાવસ્થા-1 ની કઈ ઉપઅવસ્થામાં આવે છે?
પેકાટીન
ડિપ્લોટીન
લેપ્ટોટીન
ઝાયગોટીન
10
20
30
40
સૂત્રીભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો ખૂબ વીંટળાયેલી સ્થિતિ દર્શાવે છે?
અંતરાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
અંત્યાવસ્થા
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કોષચક્રની કોઈ પણ અવસ્થામાં, ફક્ત બાહ્ય રંગસુત્રીય નું જ સ્વયંજનન થાય છે.
S-અવસ્થામાં રંગસુત્રોનું સંઘનન થાય છે.
સંપૂર્ણ કોષચક્ર દરમિયાન DNAનું સંશ્લેષણ ચાલુ રહે છે.
સાઇટોકાયનીન કોષવિભાજનને અવરોધે છે.
Phragmoplast ક્યારે રચાય છે?
અંત્યાવસ્થાની શરૂઆતમાં
અત્યાવસ્થાના અંતમાં
ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં
ભાજનોત્તરાવસ્થાના અંતમાં
અર્ધસૂત્રીભાજનની ભાજનોત્તરાવસ્થા-II માં દરેક રંગસૂત્ર .......... DNA ધરાવે છે.
1 - DNA
2 - DNA
3 - DNA
4 - DNA
બીજાણુ સર્જન સમયે થતું અર્ધીકરણ કયા નામે ઓળખાય છે?
અન્તસ્થ અર્ધીકરણ
મધ્યવર્તી અર્ધીકરણ
યુગ્મનજ અર્ધીકરણ
અગુણિતી અર્ધીકરણ