CBSE
જનનરસ સિદ્વાંત કોના દ્વારા આપવામાં આવી?
હયુકસલે
સ્ટીવર્ડ
ઓ.હર્ટવિગ
હર્ટિગ
રંગસૂત્રીય સ્વસ્તિક ............... દરમિયાન જોવા મળે છે.
ડિપ્લોટીન
પેલ્ટોટીન
ડાયાકાઇનેસીસ
સીનેપ્ટોટીન
અર્ધસૂત્રીભાજન ........... માં જોવા મળે છે.
દ્વિકોષકેન્દ્રી કોષ
દ્વિકીય કોષ
આદિકોષકેન્દ્રી કોષ
એકકીય કોષ
કોષચક્ર દરમિયાન સંશ્લેષણ તબક્કામાં શુ થાય છે?
પ્રોટીન અને RNAનું સંશ્લેષણ
DNA - સંશ્લેષણ
રંગસૂત્રોની સંખ્યા બમની થાય છે.
બે કેન્દ્રિકનું નિર્માણ
કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું દીર્ધકરણ અને પાતળા થવાની પ્રક્રિયાથી રંગસૂત્રમાં અદ્રશ્ય થઈ જવું એ કઈ અવસ્થાનું વિભેદક લક્ષણ છે?
અંત્યાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા
અંતરાવસ્થા
A.
અંત્યાવસ્થા
વ્યતિકરણની ક્રિયામાં શું થાય છે?
જનીનિક દ્રવ્યોનું ઘટવું
જનીનિક દ્રવ્યોની આપ-લે
રંગસૂત્રોનું દ્વિગુણન
રંગસૂત્રોનું જોડાણ
સમસુત્રીભાજનમાં ત્રાક કિરણો ................ હોય છે.
અનિયમિત
દ્વિધ્રિવીય
બહુધ્રુવીય
અધ્રુવીય
આવૃતબીજધારીમાં અર્ધસૂત્રીભાજનનું સ્થાન .......
દલચક્ર અથવા પારાગરજ
વર્ધનશીલ પેશી
બીજાણુ માતૃકોષ
મૂળ
કોષવિભાજનમાં જરૂરી ATP અણુઓનું સંશ્લેષણ અને સંગ્રહ ........... માં થાય છે.
G1-અવસ્થા
G2-અવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ત્રાક સૂક્ષ્મનલિકાઓ શાની બનેલી છે?
કોલાજન અને ઇલાસ્ટીન પ્રોટીન
એકિટન તંતુઓ
95% ડાયનીયન અને 5% DNA
95-97% ટ્યુબ્યુલીન અને 3-5% RNA