CBSE
અસંગત શોધો.
ફાઈબ્રિનોજન
ગ્લોબ્યુલીન
હિમોગ્લોબિન
આલ્બ્યુમિન
રુધિરદાબનું સંચાલન કોના દ્વારા થાય છે ?
થાયમસ ગ્રંથિ
પેરાથઈરોઈડ ગ્રંથિ
એડ્રિનાલ ગ્રંથિ
પિટ્યુટરી ગ્રંથિ
કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમના પિતા તરીકે ઓળખાય છે ?
લેન્ડસ્ટીનર
એસ. થોમસ
ડબલ્યુ હાર્વે
એસ. હાર્વે
રુધિર-પરિવહનમાં મુશ્કેલી ક્યારે સર્જાય ?
જો ઍન્ટિજન અને ઍન્ટિબૉડી સરખાં હોય તો
રક્તકણમાં એન્ટિજન ગેરહાજર હોય તો
રુધિરરસમાં ઍન્ટિબોડી ગેરહાજર હોય તો
જો ઍન્ટિજન અને અંટિબૉડી વિરુદ્ધ હોય તો
બેઈઝોફિલ્સ
ઈઓસીનોફિલ્સ
ઈરિથ્રોસાઈટસ
લિમ્ફોસાઈટ્સ
પરિહદ પ્રવાહી ક્યાંથી સ્ત્રાવ પામે છે ?
પરિહદાવરણ
માયોકાર્ડિયમ
પાર્શ્વીય ઉદરાવરણ
દેહકોષ્ઠિય ઉદાવરણ
હદયના આઉટપુટ શેના આધારે નક્કી કરી શકાય ?
હદયના ધબકારા
સ્ટ્રૉકકદ
રિધિરવહન
A અને B બંને
હદયનો ડપ્પ, અવાજ ક્યારે સંભળાશે ?
ત્રિદલ વાલ્વ ખૂલશે ત્યારે
ધમનીકાંડનાં અગ્રભાગે આવેલ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થશે, ત્યારે
મિત્રલ વાલ્વ ખુલશે ત્યારે
મિત્રલ વાલ્વ બંધ થશે ત્યારે
આસૃતિનિયમનના કાર્ય સાથે સંકળાયેલ રુધિરરસમાંનો પ્રોટીન ઘટક જણાવો.
થ્રોમ્બીન
ગ્લોબ્યુલિન
આલ્બ્યુમિન
ફાઈબ્રિનોજન
રુધિર એ સંયોજક પેશી છે, કારણ કે .......
તે શરીરના બધા જ કોષો, પેશીઓ અને અંગોને સાંકળે છે.
રુધિરરસમાં આવેલા પ્રોટીનો એકબીજાનું સંકલન કરીને કાર્ય કરે છે.
તે શ્વેતકણો અને રક્તકણોને સાંકળે છે.
તેનું રુધિરસર એ રુધિરકોષોમાંથી સ્ત્રાવ પામે છે.
A.
તે શરીરના બધા જ કોષો, પેશીઓ અને અંગોને સાંકળે છે.