CBSE
ક્ષેપકો સિસ્ટોલ અનુભવે ત્યારે ........
શરીરનું રુધિર જુદું પાડવા માટે ચારેય વાલ્વ ખૂલે
ત્રિદલ અને મિત્રલ વાલ્વ બંધ થાય.
હદયના જમણા ખંડોમાં આવેલા બધા જ વાલ્વ ખૂલે
દ્વિદલ અને ધમનીકાંડ અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે
EGCમાં P-તરંગો શું સૂચવે છે ?
કર્ણકોનું સંકોચન
બધા જ ખંડોનું શિથિલન
ક્ષેપકોનું સંકોચન
ક્ષેપકોનું શિથિલન
ફુપ્ફુસીય ધમનીનું કાર્ય જણાવો.
ફેફસામાંથી હદય તરફ O2યુક્ત રુધિરના વહનનું
હદયમાંથી હદય તરફ O2 વિહીન રુધિરના વહનનું
હદયમાં ફેફસાં તરફ શુદ્ધ રુધિરના વહનનું
દાબા ક્ષેપકમાંથી શરીરનાં અંગો તરફ લઈ જવાનું
ત્રિદલ વાલ્વ અને દ્વોદલ વાલ્વને યોગ્ય સ્થાને ગોઠવી રાખતાં તંતુઓ જણાવો.
પરિકિન્જતંતુઓ
હિસસ્નાયુ જુથ
હદબદ્ધ તંતુઓ
A અને B બંને
એક હદચક્ર દરમિયાન કર્ણંકો કુલ કેટલો સમય રુધિર ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે ?
0.10 sec
0.30 sec
0.40 sec
0.70 sec
રુધિર હદયની ડાબી બાજુએ પરત આવવા માટે જવાબદાર શિરા કઈ છે ?
મૂત્રપિંડનિવાહિકા શિરા
અગ્ર મહાશિરા
ફુપ્ફુસીય શિરા
પશ્વ મહશિર
માનવહદયના કયા વાલ્વ પાસેથી ફક્ત O2 યુક્ત રુધિર જ પાસાર થાય છે ?
દ્વિદલ વાલ્વ
ફુપ્ફુસીય અર્ધચંદ્રાકાર
ત્રિદલ વાલ્વ
A અને B બંને
મહાશિરાઓ દ્વારા ઠલવાયેલ રુધિર ક્રમશઃ કયા વાલ્વ દ્વારા પસર થશે ?
ત્રિદલ વાલ્વ-ફુપ્સુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-દ્વિદલ વાલ્વ-ધમનીકાંડ-અર્ધચંદ્રાકાર વાલ્વ
દ્વિદલ વાલ્વ-ધમનીકાંડ-અર્ધચંદ્રાકાર વાલ્વ-મિત્રલ વાલ્વ-ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ
દ્વિદલ વાલ્વ-ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-મિત્રલ વાલ્વ-ધમનીકાંડ-અર્ધચંદ્રાકાર વાલ્વ
ત્રિદલ વાલ્વ-ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ધમનીકાંડ- અર્ધચંદ્રકાર વાલ્વ –મિત્રલવાલ્વ
A.
ત્રિદલ વાલ્વ-ફુપ્સુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-દ્વિદલ વાલ્વ-ધમનીકાંડ-અર્ધચંદ્રાકાર વાલ્વ
હદનું હદય
મગજ
પરિહદ આવરણ
SNA
AVN
પરિહદ આવરણનું બહારની તરફનું આવરણ શાનું બનેલું હોય છે ?
શ્ર્લેષ્મ આવરણ
લસીસ્તર
તંતુમય આવરણ
સ્નાયુસ્તર