Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

161.

પ્રકિર્ણ વૃક્ષો સાથે તૃણ ભૂમિને ............... કહે છે.

  • સવાના

  • વૃક્ષ રહીત મેદાન 

  • પેમ્પાસ 

  • ટુંકા ઘાસની ભૂમિ 


162.

સારી ભૂમિ એ છે કે જે ...........

  • તેમાંથી પાણીને ઝડપથી પસાર થવા દે છે.

  • પ્રવેશશીલ પાણીને તેમાં જકડી રાખે છે. 

  • પુરતા પ્રમાણમાં પાણીને તેમાં આવવા દે છે. 

  • પાણીને તેમાં ધીમો સ્ત્રાવ થવા દે છે. 


163.

ભારતમાં શીતોષ્ણ સદાહરિત જંગલો ............ માં જોવા મળે છે.

  • અંદમાન 

  • રાજસ્થાન

  • હિમાલય 

  • પ.બંગાળ 


Advertisement
164.

ભૂમિ ફળરૂપ બને છે, જ્યારે ...

  • તે પોષક તત્વને જકડી રખવાની ક્ષમતા ધરાવે છે. 

  • તે ચોક્કસ પ્રમાણમાં પાણી અને જરૂરી પોષકતત્વો જકડી રાખે છે.

  • તે કાર્બનિક દ્રાવ્યમાં સમૃદ્ધ બને 

  • તે પાણી જકડે રાખવની ક્ષમતા ધરાવે છે. 


B.

તે ચોક્કસ પ્રમાણમાં પાણી અને જરૂરી પોષકતત્વો જકડી રાખે છે.


Advertisement
Advertisement
165.

કયો જૈવ વિસ્તાર પ્રાણી જૂથ અને વનસ્પતિ જૂથમાં સૌથી સમૃદ્ધ છે.

  • ટાયગા

  • ખરાઉ જંગલો 

  • ચાંપારેલ 

  • ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો


166.

સપાટીની જનીક ભૂમિ મોટે ભાગે એક મેટર નીચે ભૂમિ કરયા અંધકાર હોય છે આનું કારણ ઉચ્ચ ભૂમિ .......... છે.

  • Ca & Mg માં સમૃદ્ધ 

  • શુષ્ક

  • નાની અને ભીની 

  • કાર્બનિક બાબતમાં સમૃદ્ધ 


167.

વિજ્ઞાનનો કે જે ભૂમિ સાથે સંબધિત હોય તેને ........... કહે છે.

  • ભૂગોળ 

  • જીવાશ્મીવિદ્યા

  • મુદ્દાવિદ્યા 

  • એક્રેરોલોજી 


168.

વનસ્પતિના ઉછેર માટે ભૂમિની શ્રેષ્ઠ pH શું છે ?

  • 5.5. – 6.5

  • 3.4 – 5.4 

  • 6.5 – 7.5 

  • 4.5 – 8.5 


Advertisement
169.

વિષુવવૃત્ત પ્રદેશની નજીકના જંગલોને ............... કહે છે.

  • શંકુદ્રુમ જંગલો 

  • શીતોષ્ણ જંગલો

  • ખરાઉ 

  • ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 


170.

કયો જૈવ વિસ્તાર આર્કટિક રણને સંબંધિત છે ?

  • થોર રણ

  • ટુન્ડ્ર 

  • ટાયગા 

  • સવાના 


Advertisement