ચેતાતંતુના Na from Class Biology પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

41.

પુનઃધ્રુવિકૃત ચેતાતંતુ માટે સંગત છે.

  • અંદરની બાજુ K+ વધુ 

  • અંદરનીબાજુ Na+ વધુ 

  • બહારની બાજુ K+ વધુ 

  • B અને C


42.

પાણીથી ભરેલા અને પ્રોટીનના બનેલા છે.

  • Ca+2 - માર્ગ 

  • Na+ - માર્ગ 

  • K+- માર્ગ

  • આપેલ તમામ


Advertisement
43.

ચેતાતંતુના Na+-માર્ગ ખોલવા માટે જવાબદાર છે.

  • દબાણ 

  • સ્પર્શ 

  • વાસ 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
44.

સક્રિય કલાવીજસ્થિત્માનનું અગત્યનું લક્ષણ છે.

  • ઉત્તેજનાની તીવ્રતા ચોક્કસ અને ઓછામાં ઓછી હોવી જોઈએ. 

  • ઉત્તેજનાની તીવ્રતા સતત હોવી જોઈએ. 

  • ઉત્તેજનાની તીવ્રતા તૂટક હોવી જોઈએ.

  • તમામ


Advertisement
45.

ચેતાતંતુ દ્વારા ઉર્મીવેગના આગળ વહન કયા ચક્રના આગળ વહનથી થાય છે ?

  •  પુનઃધ્રુવિકરણ અને વિધ્રુવિકરણ

  • વિધ્રુવિકરણ અને પુનઃધ્રુવિકરણ 

  • વિધ્રુવિકરણ અને વિદ્રુવિકરણ 

  • પુનઃધ્રુવિકરણ અને પુનઃધ્રુવિકરણ


46.

ચેતાતંતુમાંથી ઊર્મીવેગ આસપાસ પ્રસરી નબળો પડતો અટકાવે છે.

  • સ્નાયુતંતુ પડ 

  • ચેતાતંતુ પડ 

  • મજ્જાપડ 

  • A અને B બંને


47.

ઊર્મીવેગનું કુદકામય વહન દર્શાવે છે.

  • મસ્તિષ્કચેતા 

  • કરોડરજ્જુ ચેતા 

  • સ્વયંવર્તીચેતા 

  • A અને B બંને


48.

કઈ ચેતામાં સક્રિય કલાવીજસ્થિતિમાન સર્જાયાબાદ ચક્રીય રીતે સતત અને સળંગ આગળ વધે છે ?

  • અનુકંપી ચેતાતંત્રની ચેતા 

  • પરાનુકંપી ચેતાતંત્રની ચેતા 

  • કરોડરજ્જુચેતા 

  • A અને B


Advertisement
49.

ચેતોપાગમમાંથી ઊર્મીવેગના વહન માટે-

  • એસિટાઈલ કોલાઈન 

  • એસિટાઈલ Co-A

  • એસેટિક ઍસિડ 

  • કોલાઈન 


50.

ચેતાપાગમમાંથી ઊર્મીવેગના વહન માટે .........

  • Ca+2 પશ્વચેતોપાગમીય કલામાં પ્રવેશવા જરૂરી 

  • Ca+2 પશ્વચેતોપાગમીય કલામાંથી બહાર આવવા જરૂરી

  • Ca+2 પૂર્વચેતોપાગમીય કલામાંથી બહાર આવવા જરૂરી 

  • Ca+2 પૂર્વચેતોપાગમીય કલામાં પ્રવેશવા જરૂરી 


Advertisement