એસિટાઈલ કોલાઈનનુ6 from Class Biology પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

51.

પશ્વ ચેતોપાગમીય કલાના Na-માર્ગ ક્યારે ખૂલે છે ?

  • એસિટાઈલ કોલાઈન રિસેપ્ટરસંકુલ રચાય છે.

  • Ca++ ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે ત્યારે 

  • એસિટાઈલ કોલાઈનનું જળવિભાજન થાય ત્યારે 

  • એસિટાઈલ કોલાઈનનું જળવિભાજન થાય ત્યારે 


Advertisement
52.

એસિટાઈલ કોલાઈનનુ6 જળવિભજન ક્યં થાય છે ?

  • પૂર્વચેતોપાગમીય કલા

  • ચેતાપગમીયગાંઠ 

  • ચેતોપગમીય ફાટ 

  • પશ્વ ચેતોપગમીય કલા 


C.

ચેતોપગમીય ફાટ 


Advertisement
53.

ચેતોપાગમ દ્વારા ઉર્મીવેગની વહન ક્રિયા માટેનો સાચો ક્રમ ?

એસિટાઈલકોલાઈનનું જળવિભાજન
એસિટાઈલ કોલાઈન સ્ત્રાવ
Ca++ નો ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશ
એસિટાઈલ કોલાઈન રિસેપ્ટર સંકુલનિર્માણ
પશ્વ ચેતોપાગમીય કલાનું વિધ્રુવિકરણ

  • 3,2,4,5,1

  • 1,2,3,4,5

  • 2,3,4,5,1

  • 5,3,4,2,1


54.

એસિટાઈલ કોલાઈન એસ્ટરેઝનું સ્થાન

  • પશ્વ ચેતોપાગમીય કલા 

  • ચેતાપાગમીય ગાંઠ 

  • પૂર્વચેતાપાગમીય કલા 

  • આપેલ તમામ


Advertisement
55.

પરિધવર્તી ચેતાતંત્રમં સમાવેશ થાય છે.

  • મગજ અને કરોડરજ્જુ 

  • મગજ અને મસ્તિષ્કચેતાઓ 

  • મસ્તિષ્કચેતાઓ અને કરોડરજ્જુચેતાઓ

  • કરોડરજ્જુ અને કરોડરજ્જુચેતાઓ 


56.

ચાલકચેતાનું કાર્ય છે.

  • ઊર્મીવેગનું પરિધવર્તી ગ્રંથિ તરફ વહન 

  • ઊર્મીવેગનું સ્નાયુઓ તરફ વહન 

  • ઊર્મીવેગનું પેશી-અંગમાંથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ વહન 

  • A અને B બંને


57.

ઊર્મીવેગનું વહન રેખિત સ્નાયુ તરફ કરતી ચેતા કયા ચેતાતંત્રની છે ?

  • પુરાનુકંપી ચેતાતંત્ર 

  • દૈહિક ચેતાતંત્ર 

  • અનુકંપી ચેતાતંત્ર 

  • આપેલ તમામ


58.

મસ્તિષ્ક આવરણો કોને આવરિત કરે છે ?

  • મગજ અને કરોડસ્તંભ

  • મગજ 

  • મધ્યસ્થ ચેતાતંત્ર 

  • કરોડરજ્જુ 


Advertisement
59.

કેશિકા વિહીન મસ્તિષ્ક આવરન છે.

  • અંતઃતાનિકા

  • મધ્યતાનિકા

  •  મધ્યપટલ 

  • બાહ્ય તાનિકા 


60.

ભૂખરું દ્રવ્ય શેનું બનેલું છે ?

  • મજ્જિત ચેતાતંતુ

  • અમજ્જિચેતાતંતુ 

  • ચેતાક્ષ 

  • B અને C


Advertisement