દેડકામાં Accoustic from Class Biology પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

241.

બોલેલાં અને લખેલાં શબ્દોનું કઈ જગ્યાએ થાય છે?

  • બ્રોકાસ એરિયા

  • એસોસિયેશન એરિયા

  • ચાલક એરિયા

  • વર્નિક્સ


242.

નીચેનામાંથી કઈ મસ્તિષ્ક ચેતા ચેતાતંતુને ઉદભવસ્થાનથી કોષકેન્દ્રમાં લઈ જાય?

  • વેગસ

  • અક્ષિપ્રેરક

  • ટ્રોક્લિઅર

  • અપસરણી


243.

કરોડરજ્જુમાં ભૂખરાં દ્રવ્યમાં કેટલી હાજર હોય છે?

  • ચાર 

  • આઠ

  • દશ


244.

મહત્તમ પ્રકાશનું વક્રિભવન ........... એ થાય છે.

  • તરલરસ

  • પારદર્શક પટલ

  • લેન્સ

  • કનિનિકા


Advertisement
245.

નીચેના પૈકી કયો ચેતા પુરવઠો કોર્ટિકાય માટે છે.

  • ટ્રોકલિઅર

  • સર્વગ્રામી

  • શ્રવણશક્તિ

  • ધ્રાણશક્તિ


246.

કાચરસ એ .......... છે.

  • શ્લેષ્મીય સંયોજકપેશી

  • કલિલમય

  • પ્રવાહી તરલ

  • આપેલ બધા જ


Advertisement
247.

દેડકામાં Accoustic બિંદુ ............. માં રહેલું છે.

  • પટલમય

  • અસ્થિમય અસ્થિકુહર

  • ગ્રીવા

  • આપેલ બધા જ


A.

પટલમય


Advertisement
248.

અંત:કર્ણમાં ‘કોર્ટિકાય’ જે રોમકોષો ધરાવે છે તે ........... માં આવેલા છે.

  • Sacculus

  • ટેકટોરીયલ કલા

  • મધ્યકર્ણ પરિમાણ

  • આહારી કર્ણપટલ


Advertisement
249.

કર્ણ અસ્થિ એરણ એ કયા હાડકામાંથી રૂપાંતરણ પામેલું છે.

  • કંઠિકાચાબુક

  • કપોલી 

  • સંધિગત

  • હનુસંધિકા


250.

કાચરસ તરલમાં, જેલી જેવો પદાર્થ જે ....... ના પશ્વ ભાગમાં જોવા મળે છે?

  • હ્રદય

  • આંખ 

  • કાન 

  • નાક 


Advertisement