Important Questions of વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

41.

કઈ વનસ્પતિમાં બાહ્ય જીબરેલીનની સારવારથી નરપુષ્પોને માદા-પુષ્પોમાં રુપાંતરિત કરી શકાય છે ?

  • કેળું 

  • કાકડી 

  • ઘિલોડી

  • પપૈયું 


42.

એક અંતઃસ્ત્રાવ જવ વનસ્પતિમાં વહેલું બીજાંકુરણ પ્રેરે છે, બીજો અતઃસ્ત્રાવ પાઈનેપલમાં પુષ્પોદભવ માટે જવાબદાર છે અને ત્રીજો અંતઃસ્ત્રાવ પર્ણની જીર્ણતાને અવરોધે છે, તો તે ક્રમશઃ કયા અંતઃસ્ત્રાવ હોઈ શકે ?

  • જીબરેલીન, ઑકિઝન અને સાઈટોકાઈનીન 

  • ઑકિઝન, સાઈટોકાઈનીન અને જીબરેલીન

  • ઑકિઝન, જીબરેલીન અને સાઈટોકાઈનીન 

  • જીબરેલીન, સાઈટોકાઈનીન અને ઑકિઝન 


43.

ફળ પકવવાની પ્રક્રિયાને કેવી રીતે ઉત્તેજી શકાય ?

  • આજુબાજુનું વાતાવરણ હુંફાળું બનાવવું. 

  • વાતાવરણમાં કૃત્રિમ ઈથિલિન વાયુનો છંટકાવ કરવો.

  • જ્યારે ફળ પુક્ત બને ત્યારે પાણીનું પ્રમાણ જમીનમાં ઘટાડવું. 

  • ફળોની આજુબાજુ નાઈટ્રોજનનું પ્રમાણ વધારવું. 


Advertisement
44.

કયું જોડકું અસંગત છે ?

  • વાયું-ઈથિલીન

  • કેરેટિનોઈડ્સ-ABA 

  • ટરપીન-IAA 

  • ઍડિનાઈન-કાઈનેટિન 


C.

ટરપીન-IAA 


Advertisement
Advertisement
45.

નીચેનામાંથી કયું વિધાન ફયટોક્રોમ માટે સાચું છે ?

  • ફાયટોક્રોમ નિયંત્રિત પ્રોટીન છે, જે અંધકાર-પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.

  • ફાયટોક્રોમ એ વૃદ્ધિનિયામક વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે. 

  • ફાયટોક્રોમ પ્રકાશસંશ્ર્લેષણ પ્રક્રિયામાં ઉપયોગી રંજકદ્રવ્ય છે. 

  • ફાયટોક્રોમ રંજકદ્રવ્ય વૃદ્ધિ, પ્રકાશ આધારિત દેહધાર્મિક ક્રિયાઓ અને વિકાસને ઉત્તેજન આપે છે. 


46.

બીજની જીવંતક્ષમતા તપાસવા માટે શેનો ઉપયોગ થાય છે ?

  • 2,3,5, ટ્રાયફિનાઈલ ટેટ્રાઝોલિયમ ક્લોરાઈડ 

  • સેફ્રેનીન

  • 2,6 ડાયક્લોરોફિનોલ ઈન્ડોફિનોલ 

  • DMASO 


47.

પ્રકાંડની આંતરગાંઠ વિસ્તારમાં કોષવિસ્તરણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે ?

  • ઈથિલિન

  • IAA

  • CKN 

  • GA


48.

પુષ્પીય કલિકાનું પુષ્પમાં રૂપાંતરિત થવાની ક્રિયા :

  • સ્વયંભૂ હલનચલન 

  • પ્રેરિત હલનચલન

  • પ્રેરિત પ્રચલન 

  • પેરાટૉનિક પ્રચલન 


Advertisement
49.

વિભેદન અને આકારજનન માટે જવાબદાર અતઃસ્ત્રાવ કયા છે ?

  • ABA

  • ઑકિઝન 

  • જીબરેલિન્સ 

  • સાઈટોકાઈનીન 


50.

નાળિયેરના પાણીનો ઉપયોગ શા માટે જવાબદાર અતઃસ્ત્રાવ કયા છે ?

  • જેબરેલીન્સ

  • સાઈટોકાઈનીન 

  • ઑકિઝન 

  • ઈથિલીન 


Advertisement