CBSE
કિલનોસ્ટેટ સાધનનો ઉપયોગ કયો છે ?
શ્વસનદર માપવો
આસૃતિમાપન
વૃદ્ધિ ગતિ માપવી
પ્રકાશસંશ્ર્લેષણ-દર માપવો
જ્યારે અપચય પ્રક્રિયાઓ ચય પ્રક્રિયાઓ કરતાં વધી જાય ત્યારે શું શક્ય બને ?
વર્ધક્ય
વૃદ્ધિ
વિભાજન
વિભેદન
કયો અંતઃસ્ત્રાવ વસંતિકરણના સ્થાને વાપરી શકાય છે ?
જીબરેલીન
ઈથિલીન
ઑકિઝન
સાઈટોકાઈનીન
તે વનસ્પતિની દ્વિતીય વ્ર્દ્ધિ માટે જવાબદાર છે.
પાર્શ્વસ્થ વર્ધમાનપેશી
અગ્રસ્થ વર્ધમાનપેશી
આંતર્વિષ્ટ વર્ધમાનપેશી
આપેલ તમામ
જ્યારે ચય પ્રક્રિયાઓ અપચય પ્રક્રિયાઓ કરતાં વધી જાય ત્યારે શું શક્ય બને ?
વાર્ધક્ય
વિકાસ
વૃદ્ધિ
વિભેદન
પુષ્પસર્જન શીત અસર પર નીર્ભર છે ?
વાસંતિકરણ
ક્રિઓથેરાપી
ક્રિઓજેનિક્સ
ક્રિઓસ્કોપી
તે વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે.
અગ્રસ્થ વર્ધમાનપેશી
આંતર્વિષ્ટ વર્ધમાનપેશી
પાર્શ્વસ્થ વર્ધમાનપેશી
A અને B બંને
કઈ પેશી એકદળી વનસપ્તિના ગાંઠ વિસ્તારમાં જોવા મળે છે ?
પર્શ્વસ્થ વર્ધમાનપેશી
અગસ્થ વર્ધમનપેશી
આંતર્વિષ્ટ વર્ધમનપેશી
આપેલ તમામ
વનસ્પતિમાં વૃદ્ધિ કઈ પેશીઓ પૂરતી મર્યાદિત હોય છે ?
દ્વિતિય પેશીઓ
જટિલ પેશિઓ
વર્ધમાન પેશીઓ
સરળ પેશીઓ
પાલકની ભાજીને વધુ પડતી લીલી અને લાંબા સમય સુધી તાજી રાખવા શેનો ઉપયોગ થાય છે ?
IAA
ABA
GA3
CKN સાઈટોકાઈનીન
D.
CKN સાઈટોકાઈનીન