જો વધુ પડતું ABA from Class Biology વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

101.

તોડેલાં પુષ્પો અને કાપેલાં શકભાજી લાંબા સમય સુધી સાચવવા કયા અંતઃસ્ત્રાવની સારવાર આપવી પડે ?

  • ઈથિલીન 

  • સાઈટોકાઈનીન

  • જીબરેલીન 

  • ઑક્ઝિન 


102.

કાઈનેટીન સૌપ્રથમ શેમાંથી શોધાયો ?

  • હેરિંગ માછલીના શુક્રકોષમાંથી 

  • કપાસના ફળમાંથી 

  • ડાંગરના છોડમાંથી

  • માનવમૂત્રમાંથી 


103.

કાઈનેટિન શું છે ?

  •  થાયમીન નાઈટ્રોજન બેઈઝનું સક્રિય સ્વરૂપ

  • ગ્વાનીન નાઈટ્રોજન બેઈઝનું સક્રિય સ્વરૂપ 

  • સાયટોસીન નાઈટ્રોજન બેઈઝનું રૂપાંતરિત સ્વરૂપ 

  • એડેનાઈન નાઈટ્રોજન બેઈઝનું રૂપાંતરિત સ્વરૂપ


Advertisement
104.

જો વધુ પડતું ABA વનસ્પતિને આપવામાં આવે તો .......

  •  પર્ણરંધ્રો બંધ થાય 

  • મૂળની લંબાઈ વધે

  • પર્ણોને વિસ્તાર વધે 

  • પ્રકાંડની લંબાઈ વધે


A.

 પર્ણરંધ્રો બંધ થાય 


Advertisement
Advertisement
105.

તે જલતાણની સ્થિતિમાં પર્ણના વયુરંધ્રોને બંધ કરવાની ક્રિયાને ઉત્તેજે છે.

  • IAA

  • ઈથિલીન

  • ABA

  • GA


106. તે તાણ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીક ઓળખાય છે. 
  • ABA

  • IAA

  • GA

  • 2-4-D


107.

શેમાં ઈથિલીનનું પ્રમાણ ઊંચું જોવા મળે છે ?

  • તંદુરસ્ત બટાટામાં

  • કાચા કેળમાં 

  • લીલા સફરજનમાં 

  • પાકા કેળામાં 


108. તે ત્રિગુણી પ્રતિચાર આપતો વનસ્પતિ વૃદ્ધિનિયામક છે. 
  • C2H4

  • GA3

  • IAA

  • ABA


Advertisement
109.

વટાણાના છોડમાં વૃદ્ધિ કુંઠિત થવા માટે જવાબદાર વૃદ્ધિ નિયામક કયો છે ?

  • ઈથિલીન

  • જેબરેલિક ઍસિડ 

  • ઑક્ઝિન 

  • સાઈટોકાઈનીન 


110.

ભ્રૂણની પોતાની અંતઃસ્થ પરિસ્થિતિ દ્વારા ઉદ્દભવતી સુષુપ્તતા કઈ છે ?

  • એકરૂપ

  • અંતઃજન્ય સુષુપ્તતા 

  • રાસાયણિક સુષુપ્તતા 

  • ભૌતિક સુષુપ્તતા 


Advertisement