CBSE
લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ?
સ્ટ્રીગ્યુલા
પાર્મેલિયા
ઉસ્નીયા
A, B, C ત્રણેય
D.
A, B, C ત્રણેય
કઈ વનસ્પતિ એકાંગી અને ત્રીઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે ?
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
લીલ
દ્વિઅંગી
કયા વૈજ્ઞાનિકકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સાડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયપ્સીડામાં વર્ગીકૃત કરી ?
રોથમેલર
આયંગર
પ્રૉફેસર શિવરામ
તલસાણે
કયા વનસ્પતિ-જુથમાં વહકપેશીઓ ગેરહાજર છે ?
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી
કઈ વનસ્પતિમાં પાણીની હાજરીમાં જ ફલન થાય છે ?
એન્થોસિરોસ
રિસ્કિયા
ફ્યુનારિયા
A, B, C ત્રણેય
કયા વનસ્પતિ-જુથમાં જન્યુજનક મુખ્ય અને બીજાણુજનક ગૌણ તેમજ એકબીજાને એકાંતરે છે ?
અનાવૃત બીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી
આવૃત બીજધારી
કઈ વનસ્પતિમાં જન્યુજનક વનસ્પતિદેહ પ્રહરિતા અથવા સીધા કે મુસાઈ છે ?
ઓરોકેરિયા
મોરપિંછ
ફ્યુનારિયા
સેલેજીનેલા
એન્થોસિરોસમાં કઈ પ્રજનન પદ્ધતિ જોવા મળે છે ?
લિંગીપ્રજનન
અવખંડન
કુડમલી
A, B, C ત્રણેય
સૌપ્રથમ ભૂમિનિવાસી-જુથમાં કોનોસમાવેશ થાય છે ?
દ્વિદળી
ત્રિઅંગી
દ્વિઅંગી
એકદળી
સૌપ્રથમ વાહકપેશીયુક્ત રચના ધરાવતી વનસ્પતિ કઈ છે ?
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી