CBSE
ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ ક્યાંથી ઉદ્દભવે છે ?
મહાબીજાણુ પર્ણ
સમપર્ણી બીજાણુ પર્ણ
લઘુબીજાણુ પર્ણ
A, B, C ત્રણેય
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીપ્રજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?
રહાનિયા
બેનીટાઈટિસ
હંસરાજ
સેલાજીનેલા
ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?
વાનસ્પતિક
જન્યુજનક
A અને B
પવન પરાગિત, પૂર્વફલિત, એકવડુંફલન દર્શાવતી વનસ્પતિ કઈ છે ?
આવૃત બીજધારી
દ્વિદળી
એકદળી
અનાવૃત બીજધારી
અંડક ઉર્ધ્વમુખી અને સત્યફળેનો અભાવ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
મોરપિંછ
પાઈનસ
સાયકસ
A, B, C ત્રણેય
ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
દ્વિદળી
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
C.
અનાવૃત બીજધારી
વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ?
સિકોઈયા
રેફલિયા
ઝામિયા પિગ્મિયા
રામબાણ
ભુમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવતી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ?
સાયકસ
સીકોઈયા
ઝામિયા પિગ્મિયા
પાઈનસ
અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ?
લવણોદભિદ્દ
શુષ્કોદભિદ્દ
જલોદભિદ્દ
મધ્યોદભિદ્દ
અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ?
બેનિટાઈટિસ
પાઈનસ
સાયકસ
મોરપિંછ