CBSE
મહત્તમ જાતિઓને સાંકળતી પૃથ્વી પરની પ્રથમ ક્રમે આવતી વનસ્પતિ કઈ છે ?
દ્વિઅંગી
ત્રિઅંગી
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
C.
આવૃત બીજધારી
રામબાણમાં પુષ્પવિન્યાસની ઉંચાઈ કેટલી હોય છે ?
4 મીટર
5 મીટર
આશરે 6 મીટર
8 મીટર
નાનામાં નાની અને મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ અનુક્રમે કઈ છે ?
વુલ્ફિયા ગ્લોબોઝા, નીલગીરી
વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામિયા પિગ્મિયા
નિલગીરી, સીકોઈયા
A અને B
રેફલેસિયા અર્નેલ્ડીનું વજન આશરે કેટલ કિગ્રાનું છે ?
5
6
7
8
વિશ્વના મોટા ભાગના પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયોમાં કયા વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
આર.એચ.વ્હિટેકર
લિનિયસ
આઈકલર
બેન્થામ અને હુકર
વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ?
1 – 2 મિમી
2 – 5 મિમી
3 – 4 મિમી
5 – 10 મિમી
આવૃત બીજધારી વનસ્પતિ કેવાં લક્ષણો દર્શાવે છે ?
શુષ્કોદભિદ્દ
જલોદ્દભિદ્દ
લવણોભિદ્દ
A, B, C ત્રણેય
આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
પક્ષીઓ
પવન
કીટકો
A, B, C ત્રણેય
થેલેમિફ્લોરી, ડિસ્કિફ્લોરી અને કેલિસિફ્લોરીમાં અનુક્રમે કેટલા ગોત્રો છે ?
5,4,6
6,5,4
6,4,5
3,3,4
આનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો કેટલા પ્રકારના હોય છે ?
એક
બે
ત્રણ
ચાર