CBSE
વિધાન A : વાઈરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે.
કારણ R : વાઈરસ બૅક્ટેરિયલ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
વિધાન A : સાયનો બૅક્ટેરિતામાં સખત કોષદિવાલ, પટલમય અંગિકાવિહિન અને જનીનદ્રવ્ય ન્યુક્લિઓ પ્રોટીન હોય છે.
કારણ R : સાયનો બૅક્ટેરિયાનો સમાવેશ સૃષ્ટિ મોનેરોમાં થાય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
નીચેના વાક્યોમાં ખારાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. વોલ્વોક્સ અને સ્પાયરોગાયરા એકવિધિ જીવનચક્ર દર્શાવે છે.
2. ફ્યુક્સ લીલ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે.
3. એક્ટોકાર્પસ એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે.
4. ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક છે.
5. દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિદેહ બીજાણુજનક છે.
T,T,F,T,T
F,F,T,T,T
T,T,T,F,F
T,F,T,F,T
વિધાન A : મિથેનોઝેન્સ વિપરિત સ્થિતિમાં પણ જીવે છે.
કારણ R : મિથેનોઝેન્સનો સમાવેશ આર્કિયા ડોમાઈનમાં થાય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
અંડક ખુલ્લા અને ઉર્ધ્વમુખી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
સૂર્યમુખી
રામબાણ
પાઈનસ
મકાઈ
વિધાન A : લીલમાં નીલરસ અને વિવિધ પ્રકાશસંશ્ર્લેષી રંજકદ્રવ્યો આવેલાં હોય છે.
કારણ R : લીલમં ફલન બાદ ફલિતાંડમાંથી ભ્રુણનિર્માણ પામે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ?
યોજી
પરાગાસન
પરાગવાહિની
બીજાશય
નીચેના વાક્યમાં ખારાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1.નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ વુલ્ફિયા છે.
2. વુલ્ફિયાનું કદ 5-10 મિમી છે.
3. મોટામાં મોટી આવૃત બીજધરી વનસ્પતિ ઑસ્ટ્ર્લિયામાં જોવા મળે છે.
4. ઝામિયા પિગ્મિયા ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવે છે.
5. અનાવૃત બીજધારી વનસ્પતિઓ મરુદભિદ્દ હોય છે.
F,T,F,F,T
F,T,T,F,T
T,T,F,F,T
T,F,T,T,F
વિધાન A : સૌપ્રથમ જીવંત સ્વરૂપો પ્રોટાસ્ટા તરીકે જાણિતા છે.
કારણ R : તેઓ નિર્માણધીન જીવનમાં અનેક સ્વરૂપોમાં દ્રશ્યમાન થાય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ?
એક
બે
ત્રણ
ચાર
B.
બે