CBSE
અપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ છે ?
ઈક્વિસેટમ
ઝામિયા
સેલાજીનેલા
હંસરાજ
આપેલ વનસ્પતિનો સમાવેશ શેમાં થાય છે ?
આવૃત બીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી
અનાવૃત બીજધારી
આપેલ આકૃતિમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ?
ગ્લાયકોજન
કાઈટીન
સ્ટાર્ચ
સેલ્યુલોઝ
આપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ દર્શાવે છે ?
સાયકસ
પાઈનસ
વુલ્ફિયા
રેફલેસિયા
આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ જણાવો.
હેલિએન્થસ અનેસ
કેથેરેન્સ રોઝિયસ
હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ
રોઝા ઈન્ડિકા
A.
હેલિએન્થસ અનેસ
દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ?
પ્રકાશાનુચલન
જલનુવર્તન
રસાયણનુચલન
પ્રકાશાનુવર્તન
ખોરાક તરીકે કઈ ફૂગ વપરાય છે ?
રાઈઝોપસ
પેનિસિલિયમ
મ્યુકર
એગેરીક્સ
ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ?
વાહકપેશી
ચલિત નરજન્યુ
અચલ જન્યુ
પુંજન્યુધાની
દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ?
બીજાણુ ઉત્પન્ન કરવા
એકાંતરજનન
વાહકપેશી ગેરહાજર
મૂલનો અભાવ
સ્પાયરોગાયરાનું જીવનચક્ર કયા પ્રકારનું છે ?
એકવિધ
દ્વિવિધ
એક-દ્વિવિધ
A અને B