CBSE
પ્રત્યય ............ ક્રમ દર્શાવે છે.
ઉપગોત્ર
ઉપકુળ
ઉપસંવર્ગ
સંવર્ગ
મૂળરૂપ ગેરહાજર હોય એવા કિસ્સામાં ઓરીજીનલ મટેરીયલમાંથી પસંદ કરાયેલ નમૂનાના પ્રકારને ........... કહેવામાં આવે છે.
સહપ્રરૂપ
નમૂના પ્રકાર
ચ્યનપ્રરૂપ
નવપ્રરૂપ
અજાણ વનસ્પતિ અને પ્રાણીઓની જસતિની મોટી સંખ્યા ........... માં હોવાનું માનવામાં આવે છે.
ઉષ્ણકટીબંધીય વન
સમશિતોષ્ણ વન
એન્ટાર્કટિકા
ટૈગા
સિસ્ટેમા નેચુરા કોના દ્વારા લખવામાં આવી?
ડે કેન્ડોલ
લિનિયસ
મેયર
જહોન રે
સિસ્ટેમેટેકસ ............. સાથે સંબંધ ધરાવે છે.
ઓળખવિધી
વર્ગીકરણ
નામાધિકરણ
વનસ્પતિ વર્ણન
વર્ગીકરણ વિદ્યાનું પ્રથમ ચરણ કયું છે?
વર્ગીકરણ
બંધુતા
ઓળખવિધી
નામાધિકરણ
જાતિ ઇતિહાસ એટલે .......
લીલનો ઉદભવ
કુદરતી વર્ગીકરણ
ઉદવિકાસીય વર્ગીકરણ
ઉદવિકાસીય ઇતિહાસ
કેરીનું વૈજ્ઞાનિક નામ છે. ઉપરના આ નામનાં ............. સૂચવે છે.
વૈજ્ઞાનિક કે જેણે લિનિયસ દ્વારા રજૂ કરાયેલ નામ બદલ્યુ અને નવું નામ રજૂ કર્યું.
કેરીની જુદી જુદી જાતો
ટેક્સોનોમિસ્ટ કે જેને લિનિયસના માનમાં હાલના નામાધિકરણની રજૂઆત કરી.
વૈજ્ઞાનિક કે જેણે સૌપ્રથમ વાર કેરી વૃક્ષનું વર્ણન કર્યું
અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં રહેતી જાતિને ........... કહેવામાં આવે છે.
Siblings
અસમકાલિન જાતિઓ
Allopatric
Sympartic
C.
Allopatric
જાતિનો બાયલોજીકલ સિદ્વાંત (જૈવિક ખ્યાલ) ............. દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
મેયર
કોચ
એરિસ્ટોટલ
બેન્થામ