CBSE
ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે-
પ્રજનન ભાગો વાનસ્પતિક ભાગો કરતા વધિ સંરક્ષિત છે.
બેકટેરિયાઓ રંગમાં અલગ અલગ વિવિધતા ધરાવે છે.
બેકટેરિયાને સરળ રીબેકટેરિયા સંગ્રહી શકાય છે.
આપેલ પૈકી એક પણ નહી
સ્પીસીઝ પ્લાન્ટારમ કોના દ્વારા લખવામાં આવ્યું?
બેન્થામ
એરિસ્ટોટલ
લિનિયસ
મેયર
નામાધિકરણની દ્વિનામી નામકરણ પદ્વતિ પ્રારંભિક રીબેકટેરિયા ........... દ્વારા રજૂ કરવામાં આવી હતી.
કેસલપીનો
ડિસ્કોરાઇડસ
મેગ્નેસ
બોહીન
જૈવરાસાયણિક સામ્યતા ........... ની ઓળખવિધીમાં વપરાય છે.
મોનેરા જાતિ
ફુગ જાતિ
ઉચ્ચ વનસ્પતિઓ
પ્રોટિસ્ટા જાતિ
કોને “20મી સદીના ડાર્વિન” તરીકે ઓળખવામાં આવે છે?
ડાર્વિન
જહોન રે
લેમાર્ક
અર્નસ્ટ મેયર
કોના જોડાણથી વિભાગનું નિર્માણ થાય છે
સંવર્ગ
ગોત્ર
કુળ
વર્ગ
ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટાનીકલ નોમેનકલેચરની રજૂઆત કયા સાલમાં થઈ હતી?
1913
1813
1930
1830
C.
1930
ઉચ્ચ વનસ્પતિની નવી જાતિની જાહેરાત માટે કયા લક્ષણોનો ઉપયોગ થાય છે?
ભ્રુણપોષના લક્ષણો
નવી જાતિના પુષ્પીય લક્ષણો
નવી જાતિના શારિરીક લક્ષણો
નવી જાતિના દૈહધાર્મિક લક્ષણો
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
બે એકસરખા નામો ફક્ત બેકટેરિયામાં જ માન્ય છે.
વનસ્પતિમાં બે એકસરખા નામો માન્ય નથી.
પ્રાણીઓમાં બે એકસરખા નામો માન્ય નથી.
વર્ગીકરણની ત્રિનાની નામાધિકરણ પદ્વતિ ......... દ્વારા રજૂ કરવામાં આવી હતી.
જહોન રે
થિઓફ્રેસ્ટસ
લિનિયન
હકસલી અને સ્ટ્રીકલેન્ડ