CBSE
મોટે ભાગના વનસ્પતિ નામો નીચેનામાંથી કઈ ભાષામાંથી લેવામાં આવ્યા છે?
સ્પેનીશ
જર્મન
ગ્રીક
લેટીન
ઉદવિકાસીય વર્ગીકરણને .......... કહેવામાં આવે છે?
જાતિવિકાસીય પ્રણાલી
કૃત્રિમ પ્રણાલી
કુદરતી પ્રણાલી
આપેલ પૈકી એક પણ નહી
નીચેનામાંથી કયું વિધાન નામાધિકરણ માટે સાચું છે?
પ્રજાતિનું નામ હંમેશા મોતી લિપીથી શરૂ થાય છે જ્યારે જાતિનું નામ નાની લીપીથી શરૂ થાય છે.
વૈજ્ઞાનિક નામો ઇટાલીક્સ ત્રાસા અક્ષરોમાં છાપવા જોઇએ.
આપેલ બધા જ
નિલહરીત લીલમાં પ્રકાશસંશ્લેષણ .......... માં થાય છે.
રંજકકણ
વર્ણકોષાશય
હરિતકણ
પ્રકાશસંશ્લેષીક સ્તર અથવા થાયલેકોઇડસ
જલપ્રસ્ફુરણનું કારણ ......... છે.
હાઇડ્રીલા
હરિતલીલ
નિલહરિત લીલ
બેકટેરિયા
C.
નિલહરિત લીલ
સ્ટ્રેપ્ટોમાયસીસનો સમાવેશ ........... માં થાય છે.
એકિટનોમાયસીટીસ
યુબેકટેરિએલ્સ
વાયરણ
ફુગ
મ્યુરામિક એસિડ ........ ની કોષદિવાલમાં આવેલું હોય છે.
બધી ફુગ
બેકટેરિયા
હરિતલીલ
યીસ્ટ
બેક્ટેરિયાના કોષરસ પટલના આંતરવલયને શું કહેવામાં આવે છે?
પીલી
મિસોઝોમ્સ
એપિસોમ્સ
પ્લાસમીડ
કુદરતમાં નાઇટ્રોજન ચક્રમાં સક્રિય ભાગ લેતા સજીવો ક્યાં છે?
પરોપજીવી લીલ
ફુગ
બેકટેરિયા
શિમ્બીકુળની વનસ્પતિઓ
અભિકોષ એક રચના છે જે .......... સાથે સબંધિત છે.
નાઇટ્રોજન સ્થાયીકરણ
ચલન
પ્રજનન
શ્વસન