CBSE
નીચેનામાંથી કઈ રચના આદિકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી?
કોષકેન્દ્રીય પટલ અને પટલયુક્ત કોષ અંગિકાઓ
આનુવંશિક દ્રવ્ય
કોષરસપટલ
રિબોઝોમ્સ
નીચેનામાંથી કયુ એક CO2 નું સ્થાયીકરણ કાર્બોહાઇડ્રેટસમાં કરે છે?
Rhodospirillum
Rhizobium
Nitrobactor
Bacillus
કયા સજીવો રિડક્શન પામેલા અકાર્બનિક સંયોજનોના ઓકિસડેશનથી ઊર્જા મેળવે છે?
રસાયણ સ્વયંપોષી
મૃતભક્ષી
સહ આદિ વિષમપોષી
પ્રકાશ સ્વયંપોષી
સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ ......... છે.
બેક્ટેરિયા
બેસિલસ
માયકોપ્લાઝ્મા
સાયનોબેક્ટેરિયા
પ્લાઝમીડ ............. છે.
બેક્ટેરિયાનું વધારાનું રંગસૂત્રીય જનીનીક દ્રવ્ય
બેક્ટેરિયાનું જરૂરી જનીનીક દ્રવ્ય
વાયરસ
નવા પ્રકારના સૂક્ષ્મજીવો
ગોરબ ગેસ પ્લાન્ટમાં કયા બેક્ટેરિયા વપરાય છે?
ડિનાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા
નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા
મિથેનોજન્સ
એમોનિફાઇંગ બેક્ટેરિયા
C.
મિથેનોજન્સ
વાઇનનું અમ્લીય બનાવવું કારણ ............. છે.
અવાયુજીવી બેક્ટેરિયા
પ્રકાશનો સંપર્ક
ગરમી
વાયુજીવી બેક્ટેરિયા
રિબોઝોમના માં આવેલી ન્યુક્લિઓટાઇડની શ્રેણી મોનેરાન જાતિઇતિહાસની શ્રેષ્ઠ સાબિતિ આપે છે. આ માહિતીને આધારે સૌથી પ્રાથમિક મોનેરાન્સ કયા છે?
કશાધારી બેક્ટેરિયા
આદિબેક્ટેરિયા
યુબેકટેરિયા
સાયનો બેક્ટેરિયા
Clostridium botulinum
Steptomyces
Azotobactor
Rhizibium
નીચેનામાંથી કયુ મોનેરા સૃષ્ટિમાં અપવાદ છે?
સાયનોબેકટેરિયા
માયકોપ્લાઝમા
બેકટેરિયા
વાયરસ