CBSE
બેક્ટેરિયાની કશા ........... ની બનેલી હોય છે.
એમાઇડ
કાર્બોદિત
લિપીડ
પ્રોટીન
બેક્ટેરિયામાં પોષણપ્રકાર ......... છે.
વિષમપોષી અને સ્વયંપોષી
પ્રકાશ સ્વયંપોષી
રસાયણ સ્વયંપોષી
આપેલ પૈકી એક પણ નહી
જમીનની ફળદ્રુપતા ......... દ્વારા વધારી શકાય છે.
જીવદ્રવ્યપટલ
કોષપટલ
નાઇટ્રોજન સ્થાયીકરણ બેકટેરિયા
ડિનાઇટ્રીફાઇગ બેકટેરિયા
મોટા ભાગના પરોપજીવી બેકટેરિયા ............. હોય છે.
અવિકલ્પી
કોષાન્તરીય
અંતરાકોષિક
આપેલ પૈકી એક પણ નહી
જનીન .......... માં જોવા મળે છે.
Mycobacterium
Pseudomonas
Salmonella
RhiZoblum
એક સુક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતુ રસાયણ જે બીજા સૂક્ષ્મજીવની વૃદ્વિ અટકાવે છે બેકટેરિયાને ............... કહેવામાં આવે છે.
એન્ટિબોડી
ફાયટોએલેક્ષીન
એન્ટિબાયોટીક
એફલાટોક્ષીન
વનસ્પતિ રોગકારક બેકટેરિયા ............ હોય છે.
બંને
આપેલ પૈકી એક પણ નહી
દૂધનું ખાટું થવાનું કારણ ................. છે.
અવાયુજીવી બેકટેરિયા
વાયુજીવી બેકટેરિયા
બંને
એકેય નહી
A.
અવાયુજીવી બેકટેરિયા
કયા સ્થળે બેકટેરિયા જોવા મળતા નથી?
નિસ્યંદિત પાણી
જનીન
બરફ
સમુદ્ર
નીચેનામાંથી કઈ રીબેકટેરિયા એક બેકટેરિયામાંથી બીજા બેકટેરિયામાં પ્રત્યક્ષ રીબેકટેરિયા જનીનીક દ્રવ્યનું સ્થળાંતર થાય છે?
પરિક્રમણ
લયજનકતા
સંયુગ્મ
રૂપાંતરણ