CBSE
નીચેનામાંથી કયા પ્રકારની એકકોષીય લીલ વર્ધનશીલ બીજાણુ દ્વારા પ્રજનન પામે છે, સિલિકાયુક્ત કોષદિવાલ ધરાવે છે અને ખોરાકનો સંગ્રહ ચરબી, લ્યુકોસાઇન અને ક્રાઇસોલેમિનારીન સ્વરૂપે કરે છે.
ડાયેનોફલેજેટસ
યુગ્લેનોઇડસ
પીળી હરિત લીલ
ડાઇએટોમ્સ
કશીય હલનચલન સિવાય યુગ્લેનોઇડસ પટલ તરંગણ દ્વારા વિશિષ્ટ પ્રકારનું હલનચલન કરે છે જેને “યુગ્લેનોઇડ હલનચલન” કહેવામાં આવે છે. યુગ્લેનોઇડનો સમાવેશ ............. માં કરવામાં આવ્યો છે.
મેટાફાયટા
મોનેરા
પ્રોટિસ્ટા
મોટાઝુઆ
ડાઇએટોમનું કવચ ............ થી બલેલું હોય છે.
કેરાટીન
કેલ્શિયમ ઓક્સાલેટ
સિલિકા
કેલ્શિયમ કાર્બોનેટ
વર્ગીકરણશાસ્ત્રીઓ ................ ના વર્ગીકરણમાં મુશ્કેલી અનુભવે છે.
એકકોષીય સુકોષકેન્દ્રીય
આદિકોષકેન્દ્રીય
પ્રાણીઓ
વનસ્પતિઓ
ડાઇએટોમનો સૌથી લાક્ષણિક ગુણધર્મ ............. છે.
કોષ દિવાલ
ઓક્સિજનવિહિન પ્રકાશસંશ્લેષણ
રંજકદ્રવ્યો
સંગ્રહિત ખોરાક
અપઘટક પ્રોટિસ્ટ .......... છે.
યુગ્લેનોઇડ
સ્લાઇમ મોલ્ડ
ડાઇએટોમ
ડાયેનોફલેજેલેટસ
નીચેનામાંથી કયુ એક ડાઇએટોમ નથી?
Cyalotella
Pinnularia
Nostoc
Navlcula
C.
Nostoc
વર્ગીકરણીય રીબેકટેરિયા સૌથી વિવાદાસ્પદ સમૂહ કયો છે?
યુગ્લેનોઇડસ
આદિકોષકેન્દ્રીય
ડાયેનોફલેકેલેટસ
ડાઇએટોમ
“ડાઇએટોમાઇટ(કૈસલગર)” ......... માંથી મેળવવામાં આવે છે.
ફિઓફાયસી
રોડોફાયસી
માયકસોફાયસી
બેસીલેરીઓફાયસી
ડાઇએટોમ્સના બાકી રહેલા મૃતદ્રવ્યોને ............ તરીકે ઓળખવામાં આવે છે.
કેલસગર
સ્પોરોકાર્ય
કોએનો બીયમ
બીજાણુધાની